Home Tags Prison

Tag: Prison

આર્યને જામીન માટેની કડક-શરતોનું પાલન કરવાનું રહેશે

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે મંજૂર કરી છે. એ માટે કોર્ટે અમુક શરતો મૂકી છે, જેનું આર્યને પાલન કરવાનું...

કાઉન્સેલિંગ વખતે આર્યને કહ્યું, ‘ખોટો-માર્ગ છોડી દઈશ’

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જેલમાં કાઉન્સેલિંગ દરમિયાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓને એવી ખાતરી આપી હોવાનું કહેવાય છે કે તે ભવિષ્યમાં ગરીબોના કલ્યાણ માટે કામ...

ઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગવાથી 41નાં મોત, 39...

જાકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાનીની પાસે ઠાંસી-ઠાંસીને ભરેલી કેદીઓની એક જેલમાં આગ લાગી ગઈ હતી, જેમાં કમસે કમ 41 કેદીઓનાં મોત થયાં હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. જાકાર્તાની બહાર...

રાવના ‘જેલ-ઇતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું  વિમોચન

અમદાવાદઃ ઉત્તમ પુસ્તકોના વાચનથી ‘નવા યુગ’નો પ્રારંભ થાય છે અને દેશની આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીના જીવનમાં પણ એક પુસ્તક દ્વારા જ પરિવર્તન આવ્યું હતું. વળી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ...

એન્ટિવાઇરસ બનાવનાર જોન મેકફીનું સ્પેનની જેલમાં મોત

નવી દિલ્હીઃ બ્રિટિશ-અમેરિકન એન્ટિવાઇરસ એન્ટરપ્રુનર અને મેકફી એસોસિયેટ્સના સ્થાપક સ્પેનિશની જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ સ્પેનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા. ગયા વર્ષે તેમના પર અમેરિકામાં ટેક્સ-ચોરી...

જેલમાં સ્પેશિયલ ભોજનની સુશીલકુમારની માગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ યુવાન વયના કુસ્તીબાજની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા પહેલવાન સુશીલકુમારે પોતાને જેલમાં વિશેષ ભોજન પૂરું પાડવામાં આવે એવી કરેલી માગણીને અહીંના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વિરસિંહ લામ્બાએ...

ભાયખલા જેલમાં 39 મહિલા કેદીઓને કોરોના થયો

મુંબઈઃ મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી મહિલાઓની જેલમાં શીના બોરા મર્ડર કેસનાં મુખ્ય આરોપી અને આઈએનએક્સ મિડિયાના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખરજી તથા બીજી 38 મહિલા કેદીઓને કોરોનાવાઈરસ બીમારી થયાનું...

પોલીસ, સેના પર અલગાવવાદીઓનો હુમલોઃ 2000 જેલકેદીઓ...

નાઇઝરઃ નાઇજિરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અલગાવવાદીઓએ પોલીસ અને સેના પર હુમલો કરીને સરકારી ઇમારતો અને જેલને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં જેલમાં બંધ આશરે 2000 કેદી ભાગી ગયા છે. આ...

મરિયમ નવાઝનો ઈમરાન સરકાર પર આરોપ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. એમનો દાવો છે કે પોતાને તાજેતરમાં જ્યારે જેલમાં પૂરવામાં...

સાતમી માર્ચ, સરદારની ધરપકડ અને એમની જેલ...

રાજકોટઃ બોરસદથી આગળનું રાસ-કંકાપુરા ગામ, 19મી માર્ચનો દિવસ અને આ દિવસે એંસી વર્ષના એક ડોશીમાએ ગાંધીજીને એક લિટીનો સવાલ પૂછ્યો કે હેં, વલ્લભભાઇ છૂટશે? ગાંધીજીએ કહ્યું, “જો તમે કહો...