Home Tags Postponed

Tag: postponed

બ્રિટનમાં સંસદની મધ્યસત્ર ચૂંટણીની સંભાવના ટળી

લંડનઃ બ્રિટનની સંસદના આમસભા ગૃહમાં બહુમતી સભ્યોએ શાસક રૂઢિચુસ્ત પાર્ટીની સરકારની તરફેણમાં મત આપતાં દેશમાં સંસદની મધ્યસત્ર ચૂંટણી યોજવાની સંભાવના ટળી ગઈ છે. રાજીનામું આપી દેનાર વડા પ્રધાન બોરીસ...

યૂએઈના શેખના નિધનને પગલે IIFA-એવોર્ડ્સ સમારોહ મુલતવી

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યનના અવસાનને કારણે આ વર્ષનો આઈફા (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ...

અક્ષયની ‘પૃથ્વીરાજ’ની રિલીઝ ઓમિક્રોનને કારણે મુલતવી

મુંબઈઃ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ ફેલાતાં અને કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા હોવાથી અક્ષયકુમારને શીર્ષક ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝને મુલતવી રાખવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. એમનું માનવું...

‘મિસ-ઈન્ડિયા’ માનસા સહિત-અનેકને કોરોના થયોઃ ‘મિસ-વર્લ્ડ-2021’ મુલતવી

સેન જુઆનઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો પ્રકોપ હવે 'મિસ વર્લ્ડ-2021' સૌંદર્ય સ્પર્ધાના ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમ ઉપર પણ પડ્યો છે. 'મિસ ઈન્ડિયા-વર્લ્ડ' માનસા વારાણસી સહિત અનેક સ્પર્ધક સુંદરીઓને કોરોના લાગુ પડ્યા...

એશિયા કપ ક્રિકેટ-2021 સ્પર્ધા 2023 સુધી મુલતવી

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના એક્ઝિક્યૂટિવ બોર્ડે એશિયા કપ સ્પર્ધાની 2021ની આવૃત્તિને 2023ની સાલ સુધી મુલતવી રાખી દીધાની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે એશિયા કપ,...

કોલકાતાના અનેક ખેલાડીઓને કોરોના થતાં IPL-મેચ મુલતવી

અમદાવાદઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અનેક ખેલાડીઓ કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બનતાં ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી 14મી મોસમમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે...

CBSE-બોર્ડ: ધોરણ-૧૦ની પરીક્ષા રદ, ધોરણ-૧૨ની સ્થગિત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ બોર્ડની આગામી પરીક્ષાઓના મામલે ચર્ચા કરવા માટે આજે બેઠક બોલાવી હતી અને તેને પગલે શિક્ષણ મંત્રાલયે 12મા ધોરણની પરીક્ષાને સ્થગિત કરી દીધી...