Home Tags Politics

Tag: Politics

મોદી ‘જુમલા રાજા’ છે, એમનું શાસન છે ‘ચૌપટ રાજ’: રાહુલ ગાંધી

નવી દિલ્હી - નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર પોતાના આકરા પ્રહારો કરવાનું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ચાલુ રાખ્યું છે. આજે એમણે વડા પ્રધાન મોદીને...

હવે ટ્રેનોમાં સફર દરમિયાન દુનિયાભરનાં મેગેઝિન્સ, છાપાં ડિસ્કાઉન્ટ ભાવે વાંચવા મળશે

મુંબઈ - હવે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે દુનિયાભરનાં છાપાં અને મેગેઝિન્સ ડિસ્કાઉન્ટ પર વાંચવા મળશે. આ ડિસ્કાઉન્ટ IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર મળશે, કારણ કે રેલવે તંત્રએ...

પ્રિયંકા રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદારી સંભાળશેઃ રાહુલ ગાંધીની જાહેરાત

નવી દિલ્હી - રાજકારણમાં હાલમાં જ પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં એક વધુ સભ્ય - પ્રિયંકા ગાંધી-વાડ્રા વિશે એમનાં ભાઈ તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ મહત્ત્વની જાહેરાત કરી છે....

તે દિવસે હું પણ છોડી દઈશ રાજનીતિ: સ્મૃતિ ઈરાની મોદીની રાજનીતિ...

નવી દિલ્હી- કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે દિવસે રાજનીતિ માંથી સંન્યાસ લેશે, તે દિવસથી હું પણ રાજનીતિને અલવિદા કહી દઈશ. પૂણેમાં એક...

એન્જેલીના જોલી કદાચ રાજકારણમાં જોડાશે

લંડન/ન્યુ યોર્ક - હોલીવૂડ અભિનેત્રી અને નિર્દેશિકા એન્જેલીના જોલી રાજકારણમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. એન્જેલીનાએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાનું કદાચ વિચારશે. જોલી સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થા સાથે...

2019માં દેશના નવા વડા પ્રધાન કોણ બનશે? અત્યારે એ કહેવું મુશ્કેલ...

મદુરાઈ - 2019ની લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટી વિજય મેળવશે? નવા વડા પ્રધાન કોણ બનશે? આ સવાલોનો જવાબ જાણીતા યોગગુરુ બાબા રામદેવ આપી શક્યા નથી. એમનું કહેવું છે કે દેશમાં...

મોદીની નેતાગીરી વિશે કોઈએ પણ શંકા કરવી ન જોઈએઃ બાબા રામદેવ

મુંબઈ - યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી અને નીતિઓ વિશે કોઈએ શંકા કરવી ન જોઈએ. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના...

UPમાં હાર્દિકઃ દેશ સમક્ષ ગંભીર પ્રશ્નો છે અને નામ અને પ્રતિમાઓમાં...

લખનઉઃ પાટીદાર અનામત મામલે જંગે ચડેલાં પાસ નેતા હાર્દિક પટેલ હાલ ઉત્તરપ્રદેશમાં છે જ્યાં અમરોહામાં કલ્કિ મહોત્સવમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે પોતાનો અભિપ્રાય આપતાં હાર્દિક પટેલે દેશના શહેરોના...

રજનીકાંતની સ્પષ્ટતાઃ ભાજપ ડેન્જરસ પાર્ટી છે એવું મેં કહ્યું નથી

ચેન્નાઈ - દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે કે એમણે ભારતીય જનતા પાર્ટીને જોખમકારક પાર્ટી તરીકે ઓળખાવી નથી. રજનીકાંતે કહ્યું છે કે આ પાર્ટી ડેન્જરસ છે કે નહીં એ લોકોએ...

મહિલા મુદ્દે ધર્મકારણ, સમાજકારણ ને રાજકારણ..

મહિલાઓના મુદ્દે દેશમાં ધમાસાણ મચ્યું છે. ત્રણ મુદ્દાઓ એવા છે જેમાં કેન્દ્રસ્થાને સ્ત્રીઓ છે. ત્રણેય મુદ્દાઓમાં સ્થાપિત હિતોનો ગરાસ લૂંટાઈ રહ્યો છે એટલે વાતને આડા પાટે ચડાવવાની કોશિશ થઈ...

TOP NEWS

?>