Home Tags Politics

Tag: Politics

દક્ષિણનું દિલ જીતવા ભાજપના પ્રયાસો

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત મળેલી જબરદસ્ત સફળતાએ ભાજપના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. નરેન્દ્ર મોદી-યોગીની ડબલ એન્જિન પરિકલ્પનાને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ વધી ગયો છે. પરંતુ...

પત્રના જવાબમાં પત્રઃ PMના ટેકામાં 197 નિવૃત્ત...

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીવિરોધીઓની સામે મોદીતરફીઓ એકજૂટ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં નફરતનું રાજકારણ ખતમ કરવા માટે 100થી વધુ ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર લખ્યો હતો. આ...

દેશમાં નવા રાજકીય પરિબળનો ઉદય?

દેશમાં નવી સંસદીય ચૂંટણી માટે લગભગ બે વર્ષ જેટલો સમય બાકી છે. દેશ હાલને તબક્કે એક અલગ રાજકીય પરિબળ નિહાળી રહ્યો છે. રાજકીય ઈકો-સિસ્ટમમાં અત્યાર સુધીમાં મોટે ભાગે આ...

‘નફરતના રાજકારણ’નો અંત લાવોઃ ભૂતપૂર્વ-અમલદારોની મોદીને અપીલ

નવી દિલ્હીઃ 100થી વધારે ભૂતપૂર્વ સરકારી અમલદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવી આશા વ્યક્ત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યોની સરકારો દ્વારા કથિતપણે કરવામાં આવતા...

કોંગ્રેસ સંસદના શિયાળુ સત્રનો કદાચ બહિષ્કાર કરશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી તથા અન્ય 13 વિરોધ પક્ષો સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરે એવી ધારણા છે. સત્રનો આરંભ ગઈ કાલથી જ થયો છે. કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ...

સોનૂ રાજકારણમાં નહીં જોડાય, એની બહેન ચૂંટણી-લડશે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે આજે એક મહત્ત્વની જાહેરાત કરીને સ્પષ્ટતા કરી દીધી છે કે પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે પોતે કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડા, પરંતુ એની બહેન...

સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠાએ રાજકારણ છોડ્યું

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ સક્રિય રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પોતે સામાજિક અને કલા-સંસ્કૃતિ સાથે જોડાયેલાં કામોને આગળ વધારશે....

ભાજપ છોડીને TMCમાં સામેલ થયા બાબુલ સુપ્રિયો

કોલકાતાઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો આંચકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે TMC મહા સચિવ અભિષેક બેનરજી અને પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા...

ઝારખંડ વિધાનસભામાં નમાજ અદા કરવા રૂમની ફાળવણી

રાંચીઃ ઝારખંડ વિધાનસભાના નવા બિલ્ડિંગમાં નમાજ અદા કરવા માટે રૂમ ફાળવવામાં આવ્યો છે. આ સંબંધે ઝારખંડ વિધાનસભા સચિવાલય દ્વારા ગુરુવારે આદેશ જારી કરવામાં આવ્યો હતો. એ સાથે વિધાનસભાના રૂમ...

તાલિબાનને સક્ષમ બનાવવામાં પાકનો હાથઃ આર્યના સઇદ

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ત્યાં રહેતી મહિલાઓ, બાળકોમાં ઘણો ડર છે અને મોટી સંખ્યામાં લોકો જેટલું જલદી બને એટલું દેશ...