Home Tags PoK

Tag: PoK

પીઓકે પર બેમત નહીં, પણ સરકારના વલણ સાથે અસહમત: શશિ થરુર

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યું કે, પાકિસ્તાની કબ્જા હેઠળનું કશ્મીર (પીઓકે) પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી અને પાકિસ્તાને ચીનને એ હિસ્સો આપ્યો છે જે તેમનો નથી. તેમણે...

CM રુપાણીની પાક.ને ચેતવણી, કહ્યું POK ખોવા માટે તૈયાર રહો, પૂર્ણ...

વડોદરાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન બંધ કરવા મામલે ચેતવણી આપતા કહ્યું કે હવે પાકિસ્તાને પીઓકે ખોવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મુખ્યપ્રધાન રુપાણીએ વડોદરામાં ભારત એકતા...

આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતી બાદ હવે પીઓકેમાં રેલી કરશે ઈમરાન ખાન…

નવી દિલ્હીઃ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાન રઘવાયુ બન્યું છે. પાકિસ્તાન સતત પોતાના મરણીયા પ્રયાસો કરીને, દુનિયાના દેશો પાસે પોતાની વાતને સમર્થન આપવા માટે મદદ...

POK માં પાકિસ્તાને બનાવ્યા નવા આતંકી કેમ્પ?

નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક છતા, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી ઉંચુ નથી આવી રહ્યું. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ હચમચી ગયેલા પાકિસ્તાને એલઓસી પાસે મૂવેબલ આતંકી...

રાજનાથ સિંહના ધ્યાન ખેંચતા નિવેદનો

રાજનાથ સિંહ સંસદમાં નરેન્દ્ર મોદીની બાજુની પાટલીએ બેસે છે. વડા પ્રધાન પછી તે બીજા નંબરનું અગત્યનું સ્થાન ગણાય છે. જોકે આ સત્તાવાર છે. બિનસત્તાવાર રીતે મોદી સરકારમાં નંબર ટુનું...

PoKમાં 15 આતંકીઓ સાથે જોવા મળ્યો મસૂદ અઝહરનો ભાઈ, ઘૂસણખોરીની તાકમાં

નવી દિલ્હી- પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં જૈશ એ મોહમ્મદનો મુખ્યા મસૂદ અઝહરનો ભાઈ ઈબ્રાહિમ અઝહર જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ અઝહરની સાથે 15 પ્રશિક્ષિત આતંકી પણ છે. મળતી...

ભારતના ડરથી પાકિસ્તાને PoKમાં ત્રાસવાદી અડ્ડા બંધ કર્યા; ભારતીય સેના ચાંપતી...

નવી દિલ્હી - દુનિયાના દેશો તરફથી કરાયેલા દબાણ અને ભારત ફરીથી હવાઈ હુમલા કરશે એના ડરથી પાકિસ્તાને તેના કબજા હેઠળના કશ્મીર (Pok)ના વિસ્તારોમાં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓને બંધ કરી દીધા...

ભારત પર હુમલો કરવા પાક.માં 16 આતંકી ટ્રેનિંગ કેમ્પ સક્રિય…

નવી દિલ્હીઃ ભારતમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય સેનાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકી ટ્રેનિંગ કેમ્પ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આમ છતા પણ પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનિંગ...

સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પૂર્ણ: પરાક્રમ દિવસ મનાવી રહી છે ભારતીય...

નવી દિલ્હી- આજે સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પુરા થઈ ગયા છે. વર્ષ 2016માં ઉરીમાં આતંકી હુમલાના 10 દિવસની અંદર ભારતે તેનો બદલો લીધો હતો. ભારતીય સેનાએ યોજનાબદ્ધ રીતે 28-29...

ઘૂસણખોરીના પ્રયાસમાં 450 આતંકી, અમરનાથ યાત્રામાં હુમલાનું ષડયંત્ર: IB

નવી દિલ્હી- ઈન્ટેલિજન્સના અહેવાલમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. તે મુજબ જમ્મુ-કશ્મીરમાં 450 જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે કશ્મીરમાં આતંક મચાવવા પાકિસ્તાનની જાસુસી સંસ્થા...

TOP NEWS