Home Tags Patients

Tag: patients

મ્યૂકોરમાઈકોસિસ ચેપ સામે આ સાવચેતીઓ રાખવી જરૂરી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી અનેક દર્દીઓ સાજા થઈ ગયા છે, પરંતુ ઘણાય હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસની નવી તકલીફનો સામનો કરી રહ્યાં છે. આમાં દર્દીઓની આંખો ખરાબ થઈ જાય...

કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 24 દર્દીનાં મરણ

બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાવાને લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 24 દર્દીનાં કરુણ મોત નિપજ્યા છે. ચામરાજનગરની જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે તથા અન્ય...

મહારાષ્ટ્રમાં કોરોનાઃ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ગઈ કાલે પહેલી જ વાર એવું બન્યું હતું કે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યાની સામે આ...

મહારાષ્ટ્રના ડોક્ટરનું દર્દીઓ માટે ખાસ પ્રિસ્ક્રિપ્શનઃ‘વૃક્ષ વાવો’...

થાણેઃ દેશમાં કોરોના રોગચાળો દિવસે-દિવસે વકરતો જાય છે. દેશમાં ઓક્સિજનની તીવ્ર અછત પણ વર્તાઈ રહી છે અને ઓક્સિજનની અછતને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે ઓક્સિજનની અછતને ધ્યાનમાં...

વિરારની હોસ્પિટલમાં આગ લાગતાં 13 કોરોના દર્દીઓનાં...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ પાસે વિરારસ્થિત વિજય વલ્લભ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આ હોસ્પિટલમાં આગ રાત્રે લાગી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક...

નાશિકની હોસ્પિટલમાં ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતાં 22-દર્દીનાં...

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક શહેરની ઝાકીર હુસેન હોસ્પિટલની બહાર ઊભેલી એક ઓક્સિજન ટેન્કરમાંથી ઓક્સિજન વાયુનું ગળતર થતાં વેન્ટીલેટર પર રાખવામાં આવેલા ઓછામાં ઓછા 22 કોરોનાવાઈરસ દર્દીઓનાં કરૂણ મરણ નિપજ્યા હોવાના...

હવાથી ફેલાય છે કોરોનાઃ નિષ્ણાતોએ આપ્યા પુરાવા-સલાહ

લંડનઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ તબીબી નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળો હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ 'લેન્સેટ'માં આ નિષ્ણાતોના સંશોધનની પૂરી જાણકારી આપવામાં આવી...

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં રક્ત...

મુંબઈઃ રક્તનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી દર્દીઓને પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં સરકાર-સંચાલિત હોસ્પિટલોમાં 12મી ડિસેમ્બરથી દર્દીઓને મફતમાં લોહી પૂરું પાડવું....

ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ...