Home Tags Patients

Tag: patients

નાશિકની હોસ્પિટલમાં ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતાં 22-દર્દીનાં...

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક શહેરની ઝાકીર હુસેન હોસ્પિટલની બહાર ઊભેલી એક ઓક્સિજન ટેન્કરમાંથી ઓક્સિજન વાયુનું ગળતર થતાં વેન્ટીલેટર પર રાખવામાં આવેલા ઓછામાં ઓછા 22 કોરોનાવાઈરસ દર્દીઓનાં કરૂણ મરણ નિપજ્યા હોવાના...

હવાથી ફેલાય છે કોરોનાઃ નિષ્ણાતોએ આપ્યા પુરાવા-સલાહ

લંડનઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ તબીબી નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળો હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ 'લેન્સેટ'માં આ નિષ્ણાતોના સંશોધનની પૂરી જાણકારી આપવામાં આવી...

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં રક્ત...

મુંબઈઃ રક્તનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી દર્દીઓને પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં સરકાર-સંચાલિત હોસ્પિટલોમાં 12મી ડિસેમ્બરથી દર્દીઓને મફતમાં લોહી પૂરું પાડવું....

ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ...

કોરોના-રસીને બ્રિટને મંજૂરી આપીઃ આવતા અઠવાડિયાથી નાગરિકોને...

લંડનઃ બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19ની રસીને મંજૂરી આપી છે. આ સાથે કોરોના વાઇરસ સામેના વૈશ્વિક જંગમાં કોરોના-રસીને મંજૂરી આપનાર તે દુનિયાનો પહેલો દેશ બન્યો છે. બ્રિટનમાં આવતા સપ્તાહથી આ કોરોના...

મહારાષ્ટ્રમાં મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનોને એમ્બ્યુલન્સનો...

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ હજી પણ ઘેરું છે, વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને એ સાથે ઓક્સિજનની માગણી પણ વધી રહી છે. દર્દીઓને ઓક્સિજન સમયસર ઉપલબ્ધ...

રાજકોટમાં ત્રણ દિવસમાં 76 દર્દીના કોરોનાથી મોત...

રાજકોટઃ શહેરમાં કોરોના રોગચાળો વકર્યો છે એમ કહી શકાય, કેમ કે કોરોનાને કારણે મોતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. શહેરમાં...

ભારતની પહેલી કોરોના રસી વર્ષના અંત સુધીમાં...

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે ભારતની પહેલી કોરોના-વિરોધી રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NDRF નિર્મિત કામચલાઉ હોસ્પિટલના...

મુંબઈમાં તેંડુલકરના હસ્તે પ્લાઝમા સેન્ટરનું ઉદઘાટન…

મહાન બેટ્સમેન ભારત રત્ન સચીન તેંડુલકરે 8 જુલાઈ, બુધવારે મુંબઈમાં અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં પ્લાઝમા થેરપી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કોરોના વાઈરસ મહાબીમારીમાંથી સાજા...

મુંબઈના મલાડમાં 70 કોરોના દર્દીઓ ગાયબ થતાં...

મુંબઈઃ અહીંના મલાડ ઉપનગરમાંથી કોરોના વાઈરસના 70 દર્દીઓ ગાયબ થઈ ગયાના સમાચાર વહેતા થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને વહીવટીતંત્રને દોડધામ થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજ...