Tag: MunicipaL Elections
નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, 15 પૈકી 11...
અમદાવાદઃ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપને જીત મળી છે. જ્યારે કોંગ્રેસને ફાળે 3 બેઠક આવી છે. આ પરિણામોથી વધુ...