Home Tags Municipal Corporation

Tag: Municipal Corporation

જામનગર મ્યુ. કોર્પો.માં ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં

જામનગરઃ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તમામ કોર્પોરેશન પર કબજો કર્યો છે. જામનગર કોર્પોરેશન ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પાર્ટીએ અહીં સતત છઠ્ઠી વખત સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. જામનગરનાં...

શહેરોમાં ભાજપનો દબદબોઃ કોંગ્રેસમાં રાજીનામાનો દોર

અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપે ભારે જીત મેળવી છે. ભાજપ 576 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ માત્ર 50 બેઠક જ જીતી શકી છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ...

ભાજપના પ્રદેશાધ્યક્ષના ગઢમાં આમ આદમી પાર્ટીનો ડંકો

સુરતઃ શહેરમાં ભાજપે ભવ્ય વિજય મેળવતાં 93 બેઠક પર મેળવ્યો છે, પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક મેળવી છે. કોંગ્રેસ હજી સુધી એક પણ બેઠક જીતી નથી શકી. રાજ્યના...

ભાજપ વિજયોત્સવ ઊજવશેઃ કોંગ્રેસમાં નવસર્જનનો સંકેત

અમદાવાદઃ ગુજરાતની છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અમદાવાદના ભાજપના કાર્યાલય ખાતે વિજતોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વિજયોત્સવમાં સીએમ વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ...

છ-મનપામાં ભાજપનો ભગવો લહેરાયોઃ કોંગ્રેસનાં સૂપડાં સાફ

અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપે ફરીથી ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં પ્રમાણમાં ઓછું મતદાન હોવા છતાં મતદારોએ ભાજપ ઉપર પસંદગી ઉતારી છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર અને રાજકોટમાં ભાજપ...

રાજકોટમાં ભાજપની તમામ બેઠકો પર ‘ભવ્ય’ જીત

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકામાં ફરી એક ભગવો લહેરાઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપે તમામ 48 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસની કારમી હાર ખમવી...

ચૂંટણી-પરિણામઃ ભાજપ 263, કોંગ્રેસ-49, આપ-29 પર આગળ

અમદાવાદઃ રાજ્યની છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપ જંગી મતદાન તરફ આગળ વધી રહ્યો છે. છ મહાનગરપાલિકાની 576માંથી 341ના ટ્રેન્ડમાં 263માં ભાજપ આગળ છે, જ્યારે 49માં કોંગ્રેસ, જ્યારે 29...

ચૂંટણીની પ્રારંભિક મત ગણતરીમાં ભાજપ આગળ, કોંગ્રેસ...

અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકાની 575 બેઠકોની ચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક ચૂંટણીની પ્રારંભિક મતગણતરીમાં ભાજપ જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ ઘણી...

છ મહાનગરપાલિકાની ચૂંટણીઃ આજે મતદાન; 23મીએ પરિણામ

અમદાવાદઃ ગુજરાતના છ શહેરોમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી છે. એ માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી 23મીએ હાથ ધરાશે અને પરિણામ જાહેર...

થાણે, કલ્યાણ, ડોંબિવલી, મીરા રોડ, ભાયંદરમાં 10-દિવસનું...

મુંબઈની પડોશના થાણે, કલ્યાણ-ડોંબિવલી શહેરો તથા મીરા-ભાયંદર મહાનગરપાલિકા હેઠળ આવતા મીરા રોડ, ભાયંદર સહિતના વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસો ભયજનક રીતે વધી જતાં 2 જુલાઈ, ગુરુવારથી 10-દિવસનું લોકડાઉન લાગુ કરી...