Home Tags Mumbai Metro

Tag: Mumbai Metro

હાઈકોર્ટે કાંજુરમાર્ગમાં મેટ્રો-કાર શેડનું કામકાજ અટકાવ્યું

મુંબઈઃ શહેરના કાંજુરમાર્ગ ઉપનગરમાં મેટ્રો કાર શેડ (ડેપો કે યાર્ડ) પ્રોજેક્ટના કામકાજને અટકાવતો સ્ટે ઓર્ડર આજે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. કોર્ટે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવેલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને આદેશ આપ્યું...

મુંબઈ મેટ્રો-1ની સર્વિસમાં 45 મિનિટનો વધારો કરાશે

મુંબઈઃ મુંબઈમાં સામાન્ય જનતાને હવે ઓફિસ જવાનું વધુ સરળ થશે, કેમ કે મુંબઈ મેટ્રોએ એક જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રેલવે સર્વિસના ટાઇમિંગમાં ફેરફાર કરી...

‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય...

મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.   કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન...

મુંબઈગરાંઓને આવકારવા મેટ્રો રેલવે સેવા સજ્જ…

મુંબઈમાં ચેમ્બૂર અને લોઅર પરેલ વિસ્તાર વચ્ચે મોનોરેલ સેવાને ફરી શરૂ કરવામાં આવી છે. કર્મચારી ટ્રેનની બેઠકોને સેનિટાઈઝ કરે છે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાતાં આ સેવા સાત મહિનાથી બંધ...

મુંબઈમાં ૧૯ ઓક્ટોબરથી મેટ્રો રેલવે ફરી શરૂ...

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે ઘાટકોપર-વર્સોવા મેટ્રો રેલવે લાઈન આવતીકાલથી ફરી શરૂ કરી શકાશે. આ સેવા જોકે રાજ્ય સરકારની નવી 'મિશન બીગિન અગેન'...

મુંબઈઃ આરે કોલોનીમાંથી મેટ્રો કારશેડ હટાવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે ગોરેગાંવ (પૂર્વ) સ્થિત આરે કોલોની વિસ્તારમાં નક્કી કરાયેલો મેટ્રો કાર શેડ હટાવી દેવામાં આવશે...

લોકડાઉન બાદ મુંબઈમાં મેટ્રો ટ્રેન પ્રવાસને સુરક્ષિત...

મુંબઈઃ કોરોના વાઈરસને કાબૂમાં રાખવા માટે લાગુ કરાયેલું દેશવ્યાપી લોકડાઉન જ્યારે પાછું ખેંચવામાં આવે ત્યારે મુંબઈમાં મેટ્રો ટ્રેનોમાં લોકોનો પ્રવાસ સુરક્ષિત બની રહે એ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં...

મુંબઈ મેટ્રો લાઈન-3 માટે ‘મેક ઈન ઈન્ડિયા’...

મુંબઈ - ફ્રાન્સની ટ્રેન ઉત્પાદક એલ્સટોમ કંપનીએ મુંબઈ શહેરમાં મેટ્રો રેલવે લાઈન-3 પ્રોજેક્ટ માટે 31 ટ્રેનો બનાવવાનું શરૂ કરી દીધું છે. મેટ્રો લાઈન નંબર-3 જેને 'એક્વા લાઈન' તરીકે ઓળખવામાં...

મેટ્રો પ્રોજેક્ટ માટે ઝાડ કાપવા નહીં: સુપ્રીમ...

મુંબઈ - મુંબઈમાં મેટ્રોની લાઈન-4ના બાંધકામ માટે ઝાડ કાપવા સામેના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવેલી અરજી પર મુંબઈ હાઈકોર્ટ જ્યાં સુધી કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી ઝાડ નહીં...