Home Tags Mira Road

Tag: Mira Road

મીરા-ભાયંદરમાં ચોપાટી, તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ગણેશોત્સવ નિમિત્તે વિસ્તારના ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા...

મુંબઈઃ રહેણાંક સોસાયટીમાં વિનયભંગના કેસમાં ભાજપના નગરસેવકની...

મુંબઈ - અહીંની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં મહિલાનો વિનયભંગ કરવાના ગુનાસર ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવકની ધરપકડ કરવામાં આવી છે. મીરા-ભાયંદર મહાનગરપાલિકાના સભ્ય દૌલત ગજરેની સાથે એમના પત્ની...