Tag: Mata siddhidatri
નવમાં નોરતે સિદ્ધિદાત્રીનું પૂજનઅર્ચન અષ્ટ સિદ્ધિદાયી
(અહેવાલ- હાર્દિક વ્યાસ)
અમદાવાદઃ લ્યો જોતજોતામાં નવરાત્રિ પૂરી થવા આવી. આઠ આઠ દિવસ સુધી આપણે માના અલગઅલગ સ્વરૂપોની પૂજાઅર્ચના કરી અને આજે નવમા દિવસે આપણે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના છીએ....