Home Tags Lyricist

Tag: lyricist

હિન્દી-ફિલ્મોમાં 350+ ગીત લખનાર માયા ગોવિંદનું નિધન

મુંબઈઃ લખનઉની ગલીઓમાંથી માત્ર સાત વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક સફર શરૂ કરીને માયાનગરી મુંબઈમાં આવીને લોકોને પોતાનાં ગીતો ગાતાં કરનાર જાણીતાં ગીતકાર, કવયિત્રી, લેખિકા માયા ગોવિંદનું 82 વર્ષની વયે...

આરએસએસ વિરુદ્ધ ટિપ્પણી: જાવેદ અખ્તરને લીગલ નોટિસ

મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ ખોટી અને બદનામીભરી ટિપ્પણી કરવા બદલ અહીંના એક લૉયરે ગીતકાર જાવેદ અખ્તરને કાનૂની નોટિસ ફટકારી છે. અખ્તરે તે ટિપ્પણી એક ન્યૂઝ ચેનલને આપેલી...

કંગનાએ જાવેદ અખ્તર સામે વળતો કોર્ટ-કેસ કર્યો

મુંબઈઃ બોલીવુડના ગીતકાર, કવિ જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસના સંબંધમાં અભિનેત્રી કંગના રણોત આજે અહીં અંધેરીમાંની કોર્ટમાં સુનાવણી વખતે હાજર થઈ હતી. તેણે એનાં એડવોકેટ મારફત કોર્ટને જણાવ્યું કે...

અખ્તરના કેસને-પડકારતી કંગનાની અરજી હાઈકોર્ટે નકારી કાઢી

મુંબઈઃ બોલીવુડ ગીતકાર, પટકથાલેખક જાવેદ અખ્તરે નોંધાવેલા માનહાનિના કેસ વિરુદ્ધ અભિનેત્રી કંગના રણોતે નોંધાવેલી અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. અખ્તરે એવો આરોપ મૂક્યો છે કે કંગનાએ ગયા...

જાવેદ અખ્તર માફી માગે: ભાજપ-નેતા રામ કદમ

મુંબઈઃ વિવાદાસ્પદ નિવેદન કરીને હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર જાવેદ અખ્તર ફસાયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી તાલિબાન સાથે કરતા એમના નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા રામ...

તેરી યાદ સતાયે… : ફારુખ કૈસર

ઉર્દૂ-હિન્દીના કવિ અને જાણીતા ગીતકાર ફારુખ કૈસરની આજે ૪૩મી પુણ્યતિથિ. ૧૦ નવેમ્બર, ૧૯૮૭ના રોજ એમનું ૬૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના ગીતોએ અનેક ફિલ્મોને સફળ બનાવી હતી. પચાસથી...

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’: ગીતકાર...

લખનઉઃ હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર યોગેશનું નિધન થયું છે. યોગેશ ગૌર 77 વર્ષના હતા. એમણે 'આનંદ', 'મિલી', 'છોટી સી બાત', 'મંઝિલ', 'બાતોં બાતોં મેં', 'રજનીગંધા' ફિલ્મોમાં ગીતો લખ્યા હતા....

જો બુરખા પર પ્રતિબંધ મૂકવો હોય તો...

મુંબઈ - બોલીવૂડના ગીતકાર અને પટકથાલેખક જાવેદ અખ્તરે કહ્યું છે કે મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો ઘડવો હોય તો રાજસ્થાનમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ઘૂંઘટ...