Tag: Love
પ્રેમ અસ્તિત્વ છે, સ્વભાવ છે
પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ સરળ નથી. ભાવનાઓ ને કઈ રીતે દર્શાવી શકાય? પરંતુ પ્રેમને છૂપાવી પણ ક્યાં શકાય છે? તો એક તરફ તો પ્રેમને છૂપાવી શકાય નહીં અને...
તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી...
આલાપ,
માણસ પણ કરોળિયો છે. એ સતત સંબંધોના નવા નવા જાળા ગૂંથતો જ રહે છે. ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત એ જાળાને તોડી પણ નાખે છે પરંતુ માણસ હિંમત નથી...
આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો??
આલાપ,
કોઈ એક સંબંધ માણસની પસંદગી, ઈચ્છા, સપનાં કે સ્વભાવને સમૂળગા બદલી નાખે એ વાત થોડી વિચિત્રતો લાગે, હેં ને? પણ એ શક્ય છે, જો સંબંધ શ્વાસ જેવો હોય તો.
શિયાળાએ...
તો આજે પણ હું એ કેદમાં તડફડતી...
આલાપ,
લાગણીઓના દોરા લઈને પ્રેમ અને વિશ્વાસની સોઇથી સંબંધનું સ્વેટર ગૂંથ્યા પછી એ જ્યારે પહેરાય છે ને ત્યારે ગૂંથનાર અને પહેરનાર બન્નેને હૂંફ મળે છે. સંબંધનું આ સ્વેટર ગૂંથાય ત્યારે...
દૂર જવાથી સાથ છૂટે છે, સગપણ નહીં
આલાપ,
સમય પણ કેવા કેવા રંગ બતાવે છે..!! વધતી ઉંમરની એક નિશાની એ પણ છે કે સ્મૃતિભ્રંશ થવો. યાદશક્તિને ઝાંખપ આવવી એ વૃદ્ધાવસ્થાની નિશાની છે. વૃદ્ધાવસ્થા તનથી જોડાયેલી છે પરંતુ...
ધારો કે સપનાંઓને પણ પાંખો હોત…
કેટલીક કલ્પના પણ કેટલી સુખદ હોય છે. રાત-દિવસ હૈયાને છોલતાં રહેતા સપનાંઓને પણ જો પાંખો હોત તો ઉડાડી મૂકતે એને દૂર દૂર અને વાસી દેત હૈયાના કમાડ.
હા આલાપ, સપનાંઓ...
હવે મારી યાદો તને ભીંજવે છે?
આલાપ,
ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ...