Home Tags Loudspeakers

Tag: loudspeakers

કર્ણાટકમાં આદેશઃ રાતે-10થી સવારે-6 સુધી લાઉડસ્પીકર બંધ

બેંગલુરુઃ ધાર્મિક સ્થળો ખાતે લાઉડસ્પીકરોના ઉપયોગ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને રાજ્યમાં દરરોજ રાતે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે...

વાહનોના હોર્નની અવાજ-મર્યાદા ઘટાડવાનો વાહનઉત્પાદકોને અનુરોધ કરાયો

મુંબઈઃ એક તરફ ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકરના ઉપયોગના મામલે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસે વાહન ઉત્પાદક કંપનીઓને અનુરોધ કર્યો છે કે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા વિશે સુપ્રીમ કોર્ટે...

‘મંગળવારે હનુમાન-ચાલીસા કરશો નહીં’: કાર્યકરોને રાજ-ઠાકરેની સૂચના

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ એક ટ્વીટ દ્વારા પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ આવતીકાલે, 3 મેએ જાહેરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો કાર્યક્રમ ન...

મથુરાના કૃષ્ણમંદિરે લાઉડસ્પીકર પર ભજન-વગાડવાનું બંધ કર્યું

મથુરાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આપેલા આદેશને પગલે મથુરા શહેરના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના સંચાલકોએ સમગ્ર સંકુલમાં જુદી જુદી જગ્યાએ લગાડેલા લાઉડસ્પીકરો અને સાઉન્ડ સિસ્ટમને સ્વીચ ઓફ્ફ...

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર વાપરવા પરવાનગી જરૂરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરોના ઉપયોગના મુદ્દે આજે એક ઓર્ડર બહાર પાડ્યો છે અને જણાવ્યું છે કે હવેથી આવા સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી...

‘મસ્જિદોમાં-અઝાન માટે કાયદેસર અવાજ-મર્યાદામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરો’

મુંબઈઃ મસ્જિદના લાઉડસ્પીકરોમાંથી વગાડવામાં આવતી અઝાન સામે પોતે હનુમાન ચાલીસા વગાડશે એવું નિવેદન કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ...

મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર લગાવશે ભાજપના-નેતા મોહિત કંબોજ

મુંબઈઃ અઝાન માટે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે હાલ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજે કહ્યું છે કે તેઓ મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકરો મૂકાવી આપશે. એમણે ટ્વીટમાં લખ્યું...

યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો ખાતે...

લખનઉ - ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપની સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને તમામ જિલ્લા વહીવટીતંત્રો તથા પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ ધાર્મિક સ્થળોએ મૂકવામાં આવેલા તમામ...