Home Tags Lok Sabha

Tag: Lok Sabha

ભારતનો રાજદ્વારી વિજયઃ યુરોપીયન સંસદે CAA વિશે...

લંડન - ભારતમાં સંસદે પાસ કરી દીધેલા નાગરિકતા સુધારિત કાયદા (સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ - CAA) પર યુરોપીયન સંસદમાં આજે મતદાન થવાનું હતું, પરંતુ એને મુલતવી રાખવામાં આવ્યું છે. આ મતદાન...

‘રેપ ઈન ઈન્ડિયા’ વાળા રાહુલ ગાંધીના નિવેદન...

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન પર શુક્રવારે લોકસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની સહિતની બીજેપી મહિલા સાંસદોએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું...

નાગરિકતા સંશોધન ખરડો રાજ્યસભાએ પણ પાસ કર્યો;...

નવી દિલ્હી - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા લઘુમતી લોકોને ભારતમાં નાગરિકતા આપવાની પરવાનગી આપવા માટેનો નાગરિકતા સંશોધન (સુધારા) ખરડો આજે રાજ્યસભામાં પાસ થઈ ગયો છે. આ ખરડાની...

આજે રાજ્યસભામાં પરીક્ષા: BJPને છે વિશ્વાસ, નાગરિકતા...

નવી દિલ્હી - ચર્ચાસ્પદ બની ગયેલા નાગરિકત્વ સુધારા ખરડાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાજ્યસભા ગૃહમાં રજૂ કરશે. બપોરે 12 વાગ્યે તેઓ ગૃહમાં એ રજૂ કરશે. ત્યારબાદ એની...

નાગરિકતા (સુધારા) ખરડો લોકસભામાં 311-80 મતોના માર્જિનથી...

નવી દિલ્હી - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક દમનથી ત્રાસીને ભારતમાં આવી રહેલા બિન-મુસ્લિમ નિરાશ્રીતોને ભારતનું નાગરિકત્વ આપવાની પરવાનગી આપતો ખરડો - સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ (CAB) અર્થાત નાગરિકત્ત્વ સુધારા...

મહારાષ્ટ્ર મુદ્દે લોકસભામાં હંગામોઃ રાહુલ ગાંધીએ કહ્યું,...

નવી દિલ્હી: મહારાષ્ટ્ર રાજકીય ધમાસાણ મુદ્દે આજે લોકસભામાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો. પાર્ટીના બે સભ્યો હિબી ઈડેન અને ટી.એ.પ્રતાપન અને માર્શલો વચ્ચે ઘક્કા મુક્કી બાદ સદનની કાર્યવાહી...

પ્રદૂષણના ગંભીર મામલે આ સાંસદો “ગંભીર” નથી

નવી દિલ્હીઃ દેશભરમાં પ્રદૂષણની ચર્ચા છે, લોકસભામાં પણ આ ચર્ચા થઈ, પરંતુ આટલા મહત્વના નિર્ણયને લઈને આપણા સાંસદો કેટલા ગંભીર છે? આ પહેલી ચર્ચા દરમિયાન તેમની ઉપસ્થિતીએ દર્શાવ્યું અને...

પ્રદૂષણ મુદ્દે નવા કાયદા અંગે સંસદમાં ચર્ચા...

નવી દિલ્હી: પ્રદૂષણને લઈને આજે મંગળવારે સંસદના શિયાળુ સત્રમાં  બપોરે મહત્વની ચર્ચા થશે. સત્રના પ્રથમ સંસદ ભવન બહાર કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ માસ્ક પહેરી અને પોસ્ટર લઈને પ્રદૂષણ મુદ્દે...

શિયાળુ સત્ર પહેલા લોકસભા અધ્યક્ષે બોલાવી સર્વદળીય...

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરુ થવા જઈ રહ્યું છે. શિયાળુ સત્રને વ્યવસ્થિત રીતે ચલાવવા અને કેટલાક મહત્વના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ...