Home Tags Liquor

Tag: liquor

શબાના આઝમી શરાબ ડિલીવરીવાળાથી છેતરાયાં

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી શબાના આઝમી શરાબની ડિલીવરી કરતી એક ઓનલાઈન કંપની દ્વારા પૈસાની ચૂકવણીમાં છેતરપીંડીનો શિકાર બન્યાં છે. ખુદ શબાનાએ જ આની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે....

સુરતમાં રૂ.બે કરોડના ગેરકાયદેસર શરાબનો નાશ કરાયો

સુરતઃ ગુજરાતમાં દારૂબંધી છે. રાજ્યની પોલીસે ગેરકાયદેસર શરાબ વિરુદ્ધ જોરદાર ઝુંબેશ આદરી છે. સુરત પોલીસે ગઈકાલે બે કરોડની કિંમતના ગેરકાયદેસર દારૂનો નાશ કર્યો હતો. સંગ્રહ કરાયેલી રૂ. 2 કરોડ...

આંધ્ર પ્રદેશમાં દારૂ ન મળતાં સેનિટાઈઝર પીધું:...

અમરાવતીઃ એક ચોંકાવનારી ઘટનામાં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ મંડલના હેડક્વાર્ટર્સમાં આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝર પીવાને કારણે 10 જણના મોત થયાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ને લીધે લાગુ થયેલા લોકડાઉનને...

શરાબની દાણચોરી રોકવા મહારાષ્ટ્રએ સરહદ સીલ કરી

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે હાલ જ્યારે લોકડાઉન લાગુ છે ત્યારે શરાબની દાણચોરી રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પડોશના રાજ્યો સાથે રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની...

લોકડાઉન નિયમોનો ભંગ થયોઃ મુંબઈમાં શરાબની દુકાનો...

મુંબઈઃ મુંબઈમાં વાઈન શોપ્સની બહાર શરાબી લોકોની બે દિવસથી અપાર ભીડ થતી હોવાને કારણે અને લોકો તથા દુકાનના માલિકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા ન હોવાથી શરાબની દુકાનોને બુધવારથી...

મુંબઈમાં ‘રેડ ઝોન’માં શરાબ વેચવાની છૂટ; ‘કન્ટેનમેન્ટ’...

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં લાગુ કરાયેલા લોકડાઉન-3 દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે એક નિયમમાં ફેરફાર કરીને 'રેડ ઝોન'માં જ અમુક બિન-આવશ્યક દુકાનોને ખોલવાની પરવાનગી...

હમ કિસી સે કમ નહીં! ડીસેમ્બરમાં દિલ્હીવાસીઓ...

નવી દિલ્હી: ડિસેમ્બરનો મહિનો દિલ્હીની લીકર ઈન્ડસ્ટ્રી માટે ધમાકેદાર રહ્યો. એક જ મહિનામાં દિલ્હીના લોકોએ 1000 કરોડ રૂપિયાનો દારુ પીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ હોટલો, વેન્ડરો અને બાર પર...

Cheers!… મુંબઈમાં થર્ટી ફર્સ્ટની સવાર સુધી બીયર...

મુંબઈ - મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં નાતાલ તહેવાર અને નવા 2020ના વર્ષની પૂર્વસંધ્યાની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 24, 25 અને 31 ડિસેંબરે સવારે પાંચ વાગ્યા સુધી બીયર બાર...

ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે : અશોક...

જયપુર : રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર મુખ્યમંત્રી અશોક ગેહલોત એ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. અગાઉ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ...

ત્રીજા બાળકને મત આપવાનો અધિકાર હોવો ન...

હરિદ્વાર - જાણીતા યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે દેશમાં વસ્તી વધારાની સમસ્યાને અંકુશમાં રાખવી હોય તો સરકારે એવો કાયદો ઘડવો જોઈએ કે જેમાં દરેક દંપતીના ત્રીજા નંબરના જન્મેલા...