Home Tags Karnataka

Tag: Karnataka

ક્રિપ્ટો પર GST લગાવવાનો નિર્ણય હાલપૂરતો ટાળવામાં...

નવી દિલ્હીઃ GST પરની અધિકારીઓની સમિતિએ GST કાઉન્સિલને ક્રિપ્ટો કરન્સી અને વિવિધ અન્ય ડિજિટલ કરન્સી પર ટેક્સ લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું સૂચન કર્યું છે. ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને...

બિન-વ્યાવસાયિક હેતુ માટે હાથી દત્તક લેવા પર...

બેંગલુરુ, 14 જૂન (પીટીઆઇ): કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે બિન-વ્યાવસાયિક હેતુઓ માટે ખાનગી માલિકીમાં રાખવા માટે હાથીઓને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી. (તસવીર પ્રતીકાત્મક છે) એમ એસ મુરલી દ્વારા ગુજરાતના જામનગરમાં...

પીએમ મોદી મૈસુરુ જઈને ‘યોગદિવસ’ ઉજવશે

બેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીની આગેવાની કર્ણાટકના મૈસુરુ શહેરમાં જઈને કરશે. ભારત સરકારે આદરેલી દેશવ્યાપી પહેલ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પીએમ...

કર્ણાટકમાં આદેશઃ રાતે-10થી સવારે-6 સુધી લાઉડસ્પીકર બંધ

બેંગલુરુઃ ધાર્મિક સ્થળો ખાતે લાઉડસ્પીકરોના ઉપયોગ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને રાજ્યમાં દરરોજ રાતે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે...

કર્ણાટકઃ રૂ. 2500 કરોડમાં CM પદની ઓફર!

બેલગાવીઃ કર્ણાટકમાં રૂ. 2500 કરોડમાં મુખ્ય પ્રધાન બનવાની ઓફર મળવાના ભાજપ વિધાનસભ્યના દાવા પર કોંગ્રેસે ફરી એક નિશાન સાધ્યું છે. ભાજપ વિધાનસભ્ય બાસનગોડા પાટિલ યતનાલે હાલમાં દાવો કર્યો હતો...

હિન્દી ભાષા વિવાદમાં કર્ણાટકના CM સુદીપના સમર્થનમાં

બેંગલુરુઃ હિન્દી હવે રાષ્ટ્રભાષા રહી નથી એવા કન્નડ ફિલ્મોના અભિનેતા કિચ્ચા સુદીપે કરેલા નિવેદન બાદ બોલીવુડ અભિનેતા અજય દેવગને તેની ટીકા કર્યા બાદ આ મુદ્દે વિવાદ જાગ્યો છે. આમાં...

‘મુસ્લિમ કેરી’નો બહિષ્કાર કરવાની હિન્દુવાદી જૂથોની હાકલ

બેંગલુરુઃ હિજાબ અને હલાલ વિવાદ બાદ હવે કર્ણાટકમાં નવો વિવાદ જાગ્યો છે. જમણેરી ઝોકવાળા અમુક હિન્દીવાદી જૂથોએ ‘કેરી ફતવો’ બહાર પાડ્યો છે અને રાજ્યમાં હિન્દુ લોકોને અપીલ કરી છે...

‘હિજાબ પહેરવો છોકરીઓની અંગત-પસંદગી છે’: મિસ-યૂનિવર્સ હરનાઝકૌર

ચંડીગઢઃ મિસ યૂનિવર્સ-2021નો તાજ જીતનાર હરનાઝકૌર સંધુએ હાલ દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં છે. એક કાર્યક્રમ દરમિયાન એને હિજાબ વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે...

ઝોમેટોની 10-મિનિટની ફૂડ ડિલિવરીની ઘોષણા પર વિવાદ

ચેન્નઈઃ ઝોમેટોના પાઇલટ પ્રોજેક્ટમાં ગ્રાહકોને 10 મિનિટમાં ડિલિવરી પહોંચાડવાના પ્રસ્તાવને આપવાને લઈને તામિલનાડુ અને કર્ણાટક સહિત દક્ષિણનાં રાજ્યોમાં સુરક્ષા અને સંભવિત ટ્રાફિકના ઉલ્લંઘનને લઈને કાયદાવિદો ચિંતિત છે. જેથી ચેન્નઈના...

કર્ણાટકના ન્યાયાધીશોને ‘Y’-સુરક્ષા; ધમકી આપનાર બે-જણની ધરપકડ

બેંગલુરુઃ શાળા-કોલેજોમાં હિજાબ પહેવા પર રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધને માન્ય રાખનાર કર્ણાટક હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચના ન્યાયાધીશોને મોતની ધમકી આપવાના સંબંધમાં પોલીસે બે જણની ધરપકડ કરી છે. પકડાયેલા બે શખ્સનું...