Tag: James Neesham
ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં
અબુધાબીઃ ન્યૂઝીલેન્ડે આજે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવીને આઈસીસી T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 14 નવેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ...