Home Tags Irfan Pathan

Tag: Irfan Pathan

દેશના ચાર ક્રિકેટર કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બન્યા

રાયપુરઃ વિશ્વવ્યાપી રોગચાળા કોરોનાવાઈરસનો ઉપદ્રવ-ફેલાવો ફરી તીવ્ર બન્યો છે અને દેશમાં આ રોગના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ચાર ક્રિકેટર પણ એનો શિકાર બન્યા છે. આ યાદીમાં...

ઈરફાન પઠાણ શ્રીલંકામાં LPL સ્પર્ધામાં રમશે

વડોદરાઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે આજે કહ્યું છે કે એ શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કેન્ડી ટસ્કર્સ ટીમ વતી રમશે. કેન્ડી શહેરની આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ...

ઈરફાન પઠાણે ખોલ્યું રોહિત-શિખરની ઓપનિંગ જોડીની સફળતાનું...

નવી દિલ્હી: વન ડે ક્રિકેટમાં શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી સર્વશ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. આ જોડીની સફળતા પાછળનું કારણ જણાવતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે...

સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોતઃ બોલીવૂડ, રમતવીરો...

મુંબઈઃ ફૂટડા યુવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિતપણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે. ખાસ કરીને બોલીવૂડમાં અને દેશની ખેલકૂદ હસ્તીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. 'ધોની'...

શરમજનકઃ ઈરફાન પઠાણની નેટયુઝર્સે ટીકા કરી

વડોદરાઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવાના સંદર્ભમાં દેશમાં પ્રવર્તતા લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે દેશભરમાં નાગરિકોએ રવિવાર પાંચ એપ્રિલે રાતે 9 વાગ્યે પોતપોતાના ઘરની લાઈટ બંધ...

ચાર-દિવસની ટેસ્ટ મેચનો આઈડિયાઃ કોહલી, તેંડુલકર સાથે...

વડોદરા - ટેસ્ટ મેચોને પાંચને બદલે ચાર-ચાર દિવસની કરવા અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક વિચાર તાજેતરમાં વહેતો મૂક્યો છે. એનો પ્રસ્તાવ છે કે 2023થી 2031ની સાલ સુધીના સમયગાળામાં...

ઈરફાન પઠાણ નિવૃત્ત થયો: નહીં જોવા મળે...

વડોદરાનિવાસી અને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ એની કારકિર્દી પર પૂર્ણવિરામ આવી ગયો છે. ઈરફાન ભારત વતી 29 ટેસ્ટ...