Home Tags Internet

Tag: Internet

બોર્ડર પર જ નહીં ઈન્ટરનેટ પર પણ...

9 ડિસેમ્બરે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ચીન તરફથી સરહદો પર ઘૂસણખોરીની કાર્યવાહી અવારનવાર ચાલુ રહે છે. આ સાથે...

હવે વિમાનપ્રવાસ વખતે ફોન કોલ કરી શકાશે

લંડન: આપણે જ્યારે વિમાનમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે સ્માર્ટફોનને કાં તો સ્વિચ-ઓફ્ફ કરી દેવો પડે છે અથવા એને એરપ્લેન/ફ્લાઈટ મોડમાં મૂકી દેવો પડે છે. વિમાન ઊંચે આકાશમાં ઉડાણ ભરે કે...

શ્રદ્ધા વાલ્કરની હત્યાનો કેસઃ મુખ્ય ન્યાયાધીશની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં વધી રહેલા સાઈબર ગુનાઓ અંગે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપંકર દત્તાએ ચેતવણી ઉચ્ચારી છે. એમણે વસઈનિવાસી શ્રદ્ધા વાલ્કરની એના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યાના કેસને...

બંસલે ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો ચીની કંપનીને વેચ્યો

નવી દિલ્હીઃ બેંગલુરુમાં મુખ્યાલય ધરાવતી ઈ-કોમર્સ સેક્ટરની દેશી કંપની ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલે આ કંપનીમાંનો પોતાનો રૂ. 2,000 કરોડથી વધુની રકમનો હિસ્સો ચાઈનીઝ ઈન્ટરનેટ કંપની ટેનસેન્ટને વેચી દીધો છે....

ભારત-વિરુદ્ધ કુપ્રચાર કરતી 20-યૂટ્યૂબ ચેનલોને સરકારે બ્લોક-કરી

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ...

સારા તેંડુલકરની મોડેલિંગમાં એન્ટ્રી

મુંબઈઃ દંતકથાસમાન ક્રિકેટર અને ભારત રત્ન સમ્માનિત સચીન તેંડુલકરની સુંદર પુત્રી સારા સોશિયલ મિડિયાની ફેવરિટ બની ગઈ છે. એને બિરદાવતાં અનેક ફેન પેજીસ છે. સારાએ એક જાણીતી ક્લોધિંગ બ્રાન્ડ...

સારા અલી ખાન, જાન્વી કપૂરે કેદારનાથની યાત્રા...

મુંબઈઃ બોલીવુડની બે યુવા અભિનેત્રીઓ – સારા અલી ખાન અને જાન્વી કપૂર હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યસ્થિત પવિત્ર યાત્રાધામ કેદારનાથની દર્શન-યાત્રા કરીને આવી છે. એમણે તેમનાં એ પ્રવાસની તસવીરો સોશિયલ...

ASI માતાએ DSP પુત્રને સલામ કરી, ફોટો...

અમદાવાદઃ ‘મા તુજે સલામ’ હિન્દી ફિલ્મના ગીતને રાજ્યના જૂનાગઢમાં માતા અને પુત્રએ સાકાર કર્યું છે. સ્વતંત્રતા દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર માતાએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેટ ઓફ પોલીસને સલામ કરી ત્યારે માહોલ ભાવુક...

ધોની બન્યો રોકસ્ટારઃ કરી ધમાકેદાર એક્ટિંગ

દુબઈઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2021) ક્રિકેટ સ્પર્ધાની 14મી આવૃત્તિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં 29 મેચો રમાઈ હતી, પણ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને...

ઈન્ટરનેટ આઝાદી ખતરામાં છેઃ સુંદર પિચાઈની ચેતવણી

વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ ચેતવણી ઉચ્ચારી છે કે આખી દુનિયાભરમાં ઈન્ટરનેટના મુક્તપણે ઉપયોગ પર ખતરો તોળાઈ રહ્યો છે. ઘણા દેશો માહિતીના મુક્ત પ્રવાહ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોમાં...