Home Tags IMD

Tag: IMD

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાંચ ડિગ્રી પારો...

નવી દિલ્હીઃ દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસો સુધી લોકોને ઠંડીમાં રાહત મળવાની શક્યતા નથી. દિલ્હીમાં 26 જાન્યુઆરી પછી શીતલહેર ફૂંકાવાનાં એંધાણ છે. જેથી દિલ્હી સહિત...

રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશેઃ ઉત્તરાયણ પછી માવઠાની...

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ રાજ્યભરમાં ઠંડીનું જોર રહેશે. હજી બે-ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. રાજ્યમાં ઠંડા પવન પણ ફૂંકાશે.  કચ્છમાં તો શીતલહેર અનુભવાશે. હજી આગામી બે દિવસ અમદાવાદ,...

પાકિસ્તાનમાં ભીષણ બરફ-વર્ષાએ રેકોર્ડ તોડ્યોઃ 21નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભીષણ સ્નોફોલે પાછલાં 15થી 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુર્રીમાં રાતભરમાં ભારે હિમપ્રપાતની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં...

રાજ્યમાં હજી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની  આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત...

શહેરમાં ઠંડી વધશેઃ હવામાન વિભાગની આગાહી

મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મહાનગરમાં લોકો મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીના વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આજે મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. ઉષ્ણતામાનનો પારો 18 ડિગ્રીથી નીચે...

રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું: ખેડૂતોને નુકસાન

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રામાં લો પ્રેશર સર્જાતાં તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને...

7 રાજ્યોમાં ચાર-દિવસ સુધી ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ કેરળમાં ગયા અઠવાડિયે ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. ત્રણ જિલ્લામાં ગઈ કાલે રેડ એલર્ટ ઘોષિત કરાયું હતું. ભારતીય હવામાન વિભાગના નવા વેધર બુલેટિનમાં આગાહી કરાઈ છે...

ગુજરાત સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાવાની આગાહી

અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. તેણે માછીમારોને ચેતવણી આપી છે કે તેમણે 2 ઓક્ટોબર સુધી દરિયો ખેડવા જવું નહીં. તે...

સાર્વત્રિક મેઘમહેરઃ શિયર ઝોનથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 65 તાલુકાઓ એકથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ...