Home Tags House

Tag: House

ગૌતમ ગંભીરના નિવાસની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારાયો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એમના પરિવારને મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે અત્રે રાજેન્દ્ર નગર વિસ્તારમાં ગંભીરના નિવાસસ્થાનની...

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ-પ્રધાનના ઘર પર કાળો રંગ ફેંક્યો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC ) - એસ.ટી. બસ કર્મચારીઓની હડતાળનો વિરોધ કરી રહેલા કેટલાક લોકોએ આજે સવારે રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના અત્રેના સત્તાવાર નિવાસસ્થાન...

અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘર પર NCBનાં દરોડા

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (બોલીવુડ)માં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે. આજે એજન્સીના અધિકારીઓએ યુવા અભિનેત્રી અનન્યા પાંડેનાં અત્રે...

પાકિસ્તાનનો આક્ષેપઃ એ વિસ્ફોટમાં ભારતનો હાથ

ઈસ્લામાબાદઃ ભારત વિરુદ્ધનો પ્રચાર ચાલુ રાખતાં પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ગઈ 23 જૂને લાહોરમાં ત્રાસવાદી કૃત્યોના સૂત્રધાર હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ભયંકર બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય...

અંબાણી-નિવાસની બહાર વિસ્ફોટકો મૂકવાની જવાબદારી આતંકવાદીઓએ લીધી

મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયાની નજીક વિસ્ફોટકો ભરેલી અને લાવારીસ કાર મૂકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના એક આતંકવાદી જૂથે લીધી છે....

અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ ઘર બનાવવા ‘પ્લોટ’ ખરીદ્યો

અમેઠીઃ પ્રતિષ્ઠિત અમેઠી બેઠકનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પોતાના માટે બંગલો બનાવવા માટે શહેરમાં જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. એ પછી તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું...

પશ્ચિમમાં પરિવર્તનઃ નોકરિયાત-મહિલાઓને હવે ઘર-પરિવાર સંભાળવાં છે

ન્યૂયોર્કઃ એક તરફ અમુક સમાજો પરિવાર-સંભાળને મહિલાઓનાં સૌથી વધુ શોષણ અને ગુલામીના કારણ તરીકે બતાવ્યું છે, ત્યારે બીજી બાજુ પરંપરાગત પત્ની ઝુંબેશ માથું ઊંચકી રહી છે. આમાં રસપ્રદ બાબત...

સુશાંતનું મૃત્યુ આત્મહત્યા કે હત્યા? મુંબઈ પોલીસ...

મુંબઈઃ બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ ભારે રહસ્ય પેદા કર્યું છે. ઘટનાને પોણા બે મહિનાનો સમય વીતી ગયો છે તે છતાં મુંબઈ પોલીસ હજી એ નિર્ણય પર...

જૂહી ચાવલાએ ઘરમાં ટમેટાં, મેથી, કોથમીરનું વાવેતર...

હાલ દેશભરમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે, આમ નાગરિકોથી લઈને સેલિબ્રિટી વ્યક્તિ, સહિત તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે ત્યારે બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ આ...

બ્રિટનના પૂર્વ વડાપ્રધાનના ઘરને નિશાન બનાવી હુમલોઃ...

લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના લંડન સ્થિત ઘર પાસે થયેલા હુમલા બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઘરની પાસે પોલીસ કર્મચારીઓને તેનાત કરી દેવામાં આવ્યા...