Home Tags Help

Tag: Help

વરુણ પાસે ઘરેલુ હિંસાનો શિકાર મહિલાએ મદદ...

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટાર વરુણ ધવને તેના ફેનને મદદ કરવાનું વચન આપ્યું છે. તેના ફેને ટ્વિટ કરીને વરુણને કહ્યું હતું કે તેના પિતા તેનું અને તેની માતાનું શોષણ કરે...

ભારત દુનિયાના દેશોને મદદ કરવા પ્રતિબદ્ધ: માંડવીયા

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ), નવી દિલ્હીઃ યૂક્રેનમાં યુદ્ધ ચાલું રહ્યું હોવાને લીધે દુનિયાના દેશોમાં ગંભીર ખાદ્યસંકટ ઊભું થયું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય તેમજ રસાયણો અને ખાતર ખાતાના પ્રધાન ડો. મનસુખ માંડવીયાએ...

પાકિસ્તાન કંગાળઃ ચીનનો પણ મદદ કરવાનો ઇનકાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની શાહબાઝ સરકાર માટે ખાલી ખજાનો આફતનું કારણ બની ગયો છે. બીજી બાજુ, સતત ઘટતા અર્થતંત્રની વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. છેલ્લાં આશરે 70 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ...

અનિલ દેશમુખને શોધવા EDએ સીબીઆઈની મદદ માગી

મુંબઈઃ પાંચ-પાંચ સમન્સ બજાવવા છતાં હાજર ન થયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને શોધી કાઢવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની મદદ માગી છે....

ક્યારેય આમિરની મદદ માગી નથીઃ ફૈઝલ ખાન

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનના અભિનેતા-દિગ્દર્શક ભાઈ ફૈઝલ ખાને કહ્યું છે કે પોતે એના જીવનમાં આટલા વર્ષોમાં સંઘર્ષ કરતો રહ્યો છે, પણ ક્યારેય આમિર પાસેથી મદદ માગી નથી. લગભગ...

વોટ્સએપ-ગ્રુપની મદદથી તામિલનાડુ પોલીસે લાપતા બાળકને બચાવ્યો

ચેન્નાઈઃ તામિલનાડુ પોલીસે ગઈ કાલે અહીંથી લગભગ 20 કિ.મી. દૂર આવેલા પલ્લવરમ વિસ્તારમાં ફરિયાદ મળ્યાના પાંચ કલાકમાં જ એક વોટ્સએપ ગ્રુપની મદદથી ચાર-વર્ષના એક બાળકનો પતો લગાવ્યો હતો. એન્ગસ...

ડોમિનિકામાં જામીન મળ્યા: મેહુલ ચોક્સી ફરી એન્ટીગામાં

સેન્ટ જોન્સ (એન્ટીગ્વા અને બાર્બુડા): ભારતમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા અને ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ફરી એન્ટીગા-બાર્બુડા ટાપુરાષ્ટ્ર પહોંચી ગયા છે. ચોક્સી 2018માં ભારત...

BMCએ એવા અનાથ બાળકોની ખોજ શરૂ કરી

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી-મુંબઈ મહાનગરપાલિકા)એ એવા અનાથ બાળકોને શોધી કાઢવા એક સર્વેક્ષણ કામગીરી શરૂ કરી છે, જેમણે મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીને કારણે એમનાં માતા અને પિતા, બંનેને ગુમાવી દીધાં...

ક્રિકેટ બોર્ડ 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર સામેના જંગમાં મદદરૂપ થવા માટે તે 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે. ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં...

કોન્ગોમાં જ્વાળામુખી ફાટ્યો; બચાવ-કામગીરીમાં ભારતીય સૈનિકો જોડાયા

કિન્હાસાઃ મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં ન્યારાગોન્ગો પર્વત પરનો જ્વાળામુખી સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે 6.30 વાગ્યે ફાટ્યો હતો અને એના લાવારસનો પ્રવાહ આજે નજીકના ગોમા શહેરના...