Home Tags Gujarat Election

Tag: Gujarat Election

ગુજરાત ચૂંટણી-2022 પરિણામઃ ભાજપ જ અત્ર તત્ર...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપાર લોકપ્રિયતાનો 'જાદુ' ફરી કામ કરી ગયો છે. જનતાએ સતત સાતમી વાર રાજ્યની ધુરા ભારતીય જનતા પક્ષના જ હાથમાં રાખવાનો ચુકાદો...

ગુજરાત ચૂંટણીઃ એક્ઝિટ પોલ્સ અનુસાર ફરી ભાજપનો...

અમદાવાદઃ ગુજરાતમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થતાં મતદાન પ્રક્રિયા સુપેરે સમાપ્ત થઈ છે એ સાથે જ વિવિધ ટીવી ચેનલો...

અમદાવાદીઓએ ઉત્સાહ-ઉમંગપૂર્વક માણ્યો ‘મતદાન ઉત્સવ’…

વડા પ્રધાન મોદીએ રાણીપ વિસ્તારની નિશાન પબ્લિક સ્કૂલમાં જઈને પોતાનો મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો. મત આપીને બહાર આવ્યા બાદ એમણે...

મોદીજીએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું

અમદાવાદઃ નવી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સુરક્ષાના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં...

પીએમ મોદી, અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે બીજા અને આખરી તબક્કામાં મતદાન યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે. વડા પ્રધાન મોદી આવતીકાલે સવારે...

શહેરી મતદારો ઉત્સાહ બતાવેઃ વડા ચૂંટણી અધિકારી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરના પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહેવા અંગે ગુજરાતનાં વડા ચૂંટણી અધિકારી પી. ભારતીએ ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે પ્રત્યેક...

મતદારોમાં-ઉત્સાહઃ ગુજરાતમાં 89-બેઠકો પર ચાલી રહ્યું છે...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182-બેઠકોની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે પહેલા તબક્કામાં, 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું...

મતદારોનો ભરોસો જળવાશે કે તૂટશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. પહેલા તબક્કાના મતદાન માટે તૈયારીઓ થઇ ચૂકી છે અને બીજા તબક્કાનો પ્રચાર એના અંતિમ ચરણમાં છે ત્યારે અત્યાર સુધીના ચૂંટણી...

ગુજરાતમાં ચૂંટણીઃ મહારાષ્ટ્ર-ગુજરાત સીમા પર પોલીસની નાકાબંધી

મુંબઈઃ પડોશના ગુજરાત રાજ્યમાં 182-બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે આવતી 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને ત્યારબાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે અને પરિણામ જાહેર કરાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને...

વિધાનસભા-ચૂંટણીઃ બન્ને તબક્કાના મતદાન માટે સુસજ્જ છે...

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ બન્યું છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે તા.1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે અને 14 જિલ્લાની 93 બેઠકો માટે તા.5મી ડિસેમ્બરે...