Tag: GPF Slip
રાજ્યભરના સરકારી કર્મચારીઓની જીપીએફ સ્લિપ રાજકોટથી રવાના
ગાંધીનગર- ગુજરાત સરકારના જીપીએફ ધારકોની વર્ષ ૨૦૧૭-૧૮ની જીપીએફ સ્લિપ તા.૧૯-૦૬-૨૦૧૮થી સબંધિત ઉપાડ/પગાર અધિકારીઓને મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. જીપીએફ ધારકોની સ્લિપ માટે તા.૨૮-૦૨-૨૦૧૮ના રોજ જે ઓફિસમાં ફરજ બજાવતા હતા...