Tag: Goa
મોસ્કો-ગોવા ચાર્ટર્ડ-ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ ચીજ મળી નથી
જામનગરઃ રશિયાની 'અઝૂર એર'ની મોસ્કોથી ગોવા આવતી એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળ્યા બાદ ફ્લાઈટને ગઈ કાલે રાતે જામનગર તરફ વાળવામાં આવી હતી. રાતે લગભગ 9.49 વાગ્યે...
અર્જુન તેંડુલકરે રણજી-ટ્રોફી પ્રવેશે જ સદી ફટકારી
પોર્વોરીમ (ગોવા): અહીં રણજી ટ્રોફી સ્પર્ધામાં ગ્રુપ-Cમાં રાજસ્થાન સામેની મેચમાં ગોવા વતી પોતાની કારકિર્દીની પહેલી જ મેચ રમતા અર્જુન તેંડુલકરે આજે સદી ફટકારી છે. આ સિદ્ધિ હાંસલ કરીને તેણે...
પીએમ મોદીના હસ્તે ગોવા, નાગપુરમાં વિકાસયોજનાઓનું લોકાર્પણ
એ પહેલાં, વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં 'હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ'ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. મહામાર્ગનો આ પટ્ટો 525 કિલોમીટર લાંબો છે, જે નાગપુર શહેર...
બીએસઈ-એસએમઈ પર 390મી કંપની ઈપીબાયોકંપોઝિટ્સ લિસ્ટ થઈ
મુંબઈ તા. 13 સપ્ટેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 390મી કંપની ઈપી બાયોકંપોઝિટ્સ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. ઈપી બાયોકંપોઝિટ્સ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5,04,000 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.126ની કિંમતે...
EDની કેસિનો તપાસનો રેલો ‘16 વિધાનસભ્ય’ સુધી...
હૈદરાબાદઃ ગોવા અને પડોશી દેશ નેપાળમાં ચિકોટી પ્રવીણકુમાર દ્વારા આયોજિત કેસિનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ટોલીવૂડ અને બોલીવૂડ એક્ટર્સને લાખ્ખો અને કરોડો રૂપિયાની લેવડદેવડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવ્યા છે,...
RTOએ 30 ટકા અમદાવાદીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં
અમદાવાદઃ અમદાવાદીઓથી માંડીને ગુજરાતવાસીઓ વીક-એન્ડમાં કે તહેવારોની મજા માણવા રાજ્યની નજીકનાં સ્થળોએ માઉન્ટ આબુ, ઉદેપુર કે ગોવા જાય છે, પણ મુશ્કેલીઓ ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને...
શાહરૂખ-પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર
મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ વેચવામાં આવી હોવાના ગયા વર્ષના કેસમાં બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તમામ આરોપોમાંથી આજે નિર્દોષ...
ગોવામાં પ્રત્યેક-ઘરદીઠ વાર્ષિક 3-LPG સિલિન્ડર મફત અપાશે
પણજીઃ ગોવાના મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે બીજી મુદત માટે શપથ ગ્રહણ કરનાર પ્રમોદ સાવંતે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ એમના રાજ્યમાં પ્રત્યેક ઘરને વાર્ષિક ત્રણ...
મતદાતાઓએ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ચૂંટણીમાં અવગણ્યા
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે 4-1 રહ્યાં છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પગ પસાર્યા છે. ભાજપને સૌથી મોટી જીત UPમાં મળી છે. આ રાજ્યોમાં...