Tag: Food
થિયેટરોમાં ખાદ્યપદાર્થો લઈ જવા બાબતે સુપ્રીમ-કોર્ટનો નિર્ણય
નવી દિલ્હીઃ થિયેટરોમાં બહારથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લઈ જવાની પરવાનગી આપતા જમ્મુ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સુનાવણી વખતે જણાવ્યું કે સિનેમા હોલ એ કંઈ...
ટ્રેનોમાં ખાદ્યપદાર્થોની યાદી ગ્રાહકલક્ષી બનાવાશે
મુંબઈઃ રેલવે બોર્ડે કેટરિંગ અને પર્યટન બાબતોને લગતી તેની પેટા-કંપની IRCTCને ટ્રેનોમાં પ્રવાસીઓને પીરસવામાં આવતા ભોજનની યાદીને ગ્રાહકોને અનુકૂળ હોય એવી બનાવવાની (કસ્ટમાઈઝ કરવાની) છૂટ આપી છે. આને લીધે...
ઝોમેટો ડિલિવરી બોયે તરુણીને જબરદસ્તીથી કિસ કરી
પુણેઃ જમવાનું પાર્સલ લઈને આવેલા ઝોમેટો કંપનીના એક ડિલિવરી બોયે તરુણીને જબરદસ્તીથી ચુંબન કર્યાની ઘટના પુણે શહેરમાં બની છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ગયા શનિવારે રાતે પુણે શહેરના યેવલેવાડી...
આ બાળકના કચોરી-સમોસા ખાવા માટે ભીડ જામે...
અમદાવાદઃ મણીનગર રેલવે સ્ટેશનની બહાર અને એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડની સામે નાસ્તાના ઘણાં લારી-ગલ્લા છે. પરંતુ સાંજ પડે એટલે એક નાનકડો બાળક ચટાકેદાર સ્વાદિષ્ટ કચોરી ને સમોસા લઇને આવે એની...
પ્રીમિયમ ટ્રેન લેટ પડશે તો મફત ભોજન
મુંબઈઃ ભારતમાં રેલવે પ્રવાસ કરતાં લોકોની કાયમ એક જ ફરિયાદ હોય છે કે ટ્રેન સમયસર પહોંચતી નથી, મોડી જ પડે છે. તેથી રેલવે વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ માટેની સેવામાં સતત...
પ્લાસ્ટિકના બોક્સ-ડબ્બા-થેલીમાં ખાદ્યપદાર્થો આપવાનું બંધ
મુંબઈઃ મહાનગરપાલિકાએ સિંગલ-યૂઝ પ્લાસ્ટિક પર મૂકેલા પ્રતિબંધમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ટેકઅવે પાર્સલ્સમાં વપરાતા પ્લાસ્ટિકને પણ ટાર્ગેટ બનાવ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓ અને સિંગલ-યૂઝ પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સનો વપરાશ કરતી દુકાનો અને...
રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ હવે પતંજલિ ફૂડ્સ
મુંબઈઃ રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનું નામ ગઈ 24 જૂનથી બદલાઈને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે. કંપનીને આ માટે કેન્દ્રના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય તરફથી ઈન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ પણ...
ગ્રાહકો સર્વિસ-ચાર્જ ચૂકવવાની ના પાડી ન-શકેઃ રેસ્ટોરન્ટમાલિકો
મુંબઈઃ દેશભરની હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ માલિકોના રાષ્ટ્રીય સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી...
આર્થિક મંદીનો સામનો કરી રહેલા શ્રીલંકા અને...
નવી દિલ્હીઃ શ્રીલંકા આર્થિક દેવાંમાં ડિફોલ્ટ, ખાદ્ય પદાર્થોની અછત અને ફ્યુઅલની તંગીને કારણે થયેલી હિંસાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે, પણ કેટલાક અન્ય દેશો – પાકિસ્તાન, નેપાળ, દક્ષિણ...