Tag: firecrackers
દિવાળીઃ આ વર્ષે ફટાકડા 40% મોંઘાં થયાં
મુંબઈઃ આ વર્ષે કોરોના મહામારીનો ડર ગાયબ થઈ ગયો હોવાથી લોકો દિવાળીની ઉજવણીના મૂડમાં છે, પરંતુ મુંબઈ અને પડોશના નવી મુંબઈમાં ફટાકડા ફોડવા માટે લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે,...
દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ ઉઠાવવાનો સુપ્રીમ-કોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર મૂકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી ભાજપના નેતા મનોજ તિવારીએ નોંધાવેલી અરજીને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ન્યાયમૂર્તિ એમ.આર. શાહની આગેવાની હેઠળની બેન્ચે...
આ-વર્ષે દિવાળી શાંત રહી, પણ ફટાકડા વધારે-ફૂટ્યા
મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મુંબઈમાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રહ્યો હોવાનું એક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે. જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે ફટાકડા વધારે ફૂટ્યા હતા. ગયા વર્ષે...
‘દિવાળીમાં ફટાકડાના-વિરોધીઓ’ને કંગનાની-ટકોર, ‘ચાલીને ઓફિસે જજો, કારમાં-નહીં’
મુંબઈઃ દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી પર્યાવરણ રક્ષણની હિમાયત કરનારાઓને બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આજે ટોણો માર્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં...
નરેન્દ્ર મોદી, અમિત શાહના ફોટાવાળા ફટાકડાનું અમદાવાદની...
અમદાવાદ: શહેરની ફટાકડા બજારમાં એવા બોક્સવાળા ફટાકડા ધૂમ વેચાઈ રહ્યા છે જેની પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોટા હોય છે.
કોઇપણ તહેવાર કે ઉત્સવમાં...
આર્યનની-‘ઘરવાપસી’: ‘મન્નત’ બંગલાની બહાર વહેલી દિવાળી ઉજવાઈ
મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ પકડાયા બાદ ચાર અઠવાડિયા (28 દિવસ) સુધી જેલમાં રહ્યા બાદ જામીન મંજૂર થતાં આજે જેલમાંથી છૂટ્યો...
દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ
કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...
રેલવે-યાત્રામાં આ વસ્તુ લઈને પ્રવાસ કર્યો તો...
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટ્રેન યાત્રાને માટે રેલવે યાત્રીઓ માટે અલર્ટ જારી કર્યું છે. હાલ તહેવારોની સીઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ વધી રહી છે. ટ્રેનમાં લાગતી આગ અથવા દુર્ઘટનાઓના બનાવને...
મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી...
મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં...