Tag: Enforcement Directorate
ભંગારના વેપારીમાંથી અબજોપતિ બનનાર વિવાદાસ્પદ હસનઅલીનું અવસાન
પુણેઃ ભંગારના ધંધામાંથી મોટા ઉદ્યોજક બનેલા, 'હૈદરાબાદના ઘોડાવાલા' તરીકે જાણીતા તેમજ અબજો રૂપિયાની માયા સ્વિસ બેન્કમાં સંતાડનાર પુણેના મોટા ઉદ્યોગપતિ હસન અલી ખાનનું હૈદરાબાદમાં અવસાન થયું છે. એ 71...
‘આપે’ ગોવાની ચૂંટણીમાં દિલ્હીના દારૂ કૌભાંડનાં નાણાં...
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ને દારૂ કૌભાંડથી મળેલાં નાણાંનો ઉપયોગ ગોવામાં ચૂંટણીપ્રચાર માટે કર્યો હતો. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં EDએ કહ્યું...
કાળાં નાણાંના ઉપયોગની આશંકા: ટ્રેડરો પાસે મગાયા...
મુંબઈઃ નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) કેસને નવ વર્ષ પૂરાં થઈ ગયાં છે, છતાં તપાસનીશ સંસ્થાઓ હજી એનો હલ લાવી શકી નથી. જો કે, એક વાત વારંવાર બહાર આવી...
EDએ ઈ-નગેટ્સ કેસમાં રૂ. 7.12 કરોડના બિટકોઇન...
નવી દિલ્હીઃ ઈ-નગેટ્સ ગેમિંગ એપ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ હેઠળ રૂ. 7.12 કરોડના બીટકોઇનને ફ્રીઝ કર્યા છે અને રોકડા રૂ. 1.65 કરોડ જપ્ત કર્યા છે, એમ તપાસ એજન્સીએ જણાવ્યું...
NIA, EDનાં દેશભરમાં દરોડાઃ PFIના 100-જણની અટક
નવી દિલ્હીઃ ભારતમાં ત્રાસવાદી હુમલા અને કૃત્યો કરાવવા માટે દેશના દુશ્મનો અને દેશદ્રોહીઓ સક્રિય હોવાની અને એ માટે ટેરર ફંડિંગ કરાતું હોવાની બાતમી મળ્યા બાદ કેન્દ્ર સરકાર અત્યંત કડક...
‘હું મજબૂત છું’: ED-કાર્યવાહી બાદ જેક્લીનની પોસ્ટ
મુંબઈઃ ખંડણી પ્રકરણમાં હાલ દિલ્હીની તિહાર જેલમાં પૂરવામાં આવેલા સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધો ધરાવવા બદલ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ હાલ વિવાદમાં છે. રૂ. 215 કરોડના ખંડણી પ્રકરણમાં કેન્દ્રીય...
દિલ્હીમાં યંગ ઈન્ડિયનનું કાર્યાલય સીલઃ ગાંધીપરિવારને ફટકો
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ (નાણાકીય ગેરરીતિ)ના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે મોટી કાર્યવાહી કરી છે. તેના અધિકારીઓએ હેરાલ્ડ હાઉસ ઈમારતમાં યંગ ઈન્ડિયન પ્રા.લિ. કંપનીની...
શિવસેનાના નેતા સંજય રાઉતની ED દ્વારા ધરપકડ
મુંબઈઃ પત્રા ચાલ જમીન કૌભાંડ પ્રકરણના સંબંધમાં શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતની આજે 9 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ એમને...
EDએ WBના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી
કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) મમતા બેનરજીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડ મામલે પાડવામાં આવેલા દરોડા અને તેમની સઘન પૂછપરછ પછી ચેટરજીની કોલકાતા સ્થિત તેમના ઘરેથી...