Home Tags Emergency use

Tag: emergency use

કોરોના-વિરોધી-ગોળી ‘મોલનૂપીરાવીર’ને ભારત કદાચ આગામી-દિવસોમાં મંજૂરી આપશે

નવી દિલ્હીઃ અમેરિકન બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Merck દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ બીમારી-વિરોધી એન્ટીવાઈરલ ગોળી ‘મોલનૂપીરાવીર’નો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે ભારત સરકાર આગામી દિવસોમાં મંજૂરી આપે એવી શક્યતા છે. કોવિડ...

‘મેડ ઈન ઈન્ડિયા’ કોવેક્સિન રસીને WHOની મંજૂરી

જિનેવા/નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવેલી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આખરે આજે ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. વૈશ્વિક સંસ્થાના ટેકનિકલ એડવાઈઝરી...

WHOએ કોવેક્સિનને વૈશ્વિક-મંજૂરી હજી અટકાવી રાખી છે

જિનેવાઃ ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોવેક્સિન કોરોના-પ્રતિરોધક રસીનો દુનિયાભરમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી પરવાનગી આપી નથી અને હૈદરાબાદસ્થિત ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક...

ઝાયડસ કેડિલાની કોવિડની રસીને મંજૂરી મળવામાં વિલંબ...

અમદાવાદઃ કોરોના વાઇરસ રોગચાળા વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે, ત્યારે ઝાયડસ કેડિલાએ કોરાનાની રસીને 12થી વધુ ઉંમરના બાળકો માટે વિકસિત કરી છે. કંપનીને હજી થોડા દિવસોમાં...

નોવાવેક્સની કોરોનાની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરશે

નવી દિલ્હીઃ અમેરિકાસ્થિત બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સે કોવિડ-19ની રસી –કોવોવેક્સના ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની સાથે કરાર કર્યા છે. કંપનીના દાવા મુજબ એના નેનો પાર્ટિકલ પ્રોટિન આધારિત રસીએ...

USમાં કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને FDAએ મંજૂરી ના...

નવી દિલ્હીઃ ભારત બાયોટેકની કોવેક્સિનને અમેરિકામાં ઇમર્જન્સીના ઉપયોગની મંજૂરી નથી મળી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDAએ) ભારત બાયોટેકે કોવિડ રસીના ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUE)ના પ્રસ્તાવને ફગાવ્યો હતો. અમેરિકામાં...

રશિયન કોરોના-વિરોધી રસી ‘સ્પુતનિક V’ને ભારતમાં મંજૂરી

નવી દિલ્હીઃ રશિયામાં નિર્મિત ‘સ્પુતનિક V’ (સ્પુતનિક વી) કોરોના-પ્રતિબંધક રસીનો ભારતમાં કોરોનાવાઈરસ બીમારી સામેના જંગમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. આમ, ભારતમાં કોરોનાવાઈરસ...

બે કોરોના રસીને મંજૂરીઃ મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ બે કોરોના રસી – સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપ્યા...

ભારતમાં કોવિશીલ્ડ, કોવેક્સિન કોરોના રસીને મંજૂરી

નવી દિલ્હીઃ દેશની ઔષધ નિયામક એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોના વાઈરસ રોગચાળાને રોકવા માટે બે રસીને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે મંજૂરી આપી છે. આ...