Home Tags E-commerce

Tag: E-commerce

CDSLએ ONDCમાં 6.78 ટકા હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈઃ ભારતમાં પહેલી અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિ. (CDSL)એ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)માં 6.78 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. CDSL છેલ્લાં કેટલાંક વર્ષોથી આત્મનિર્ભર...

હિરાનંદાની ગ્રુપ ગ્રાહક-સેવાઓના ક્ષેત્રમાં 1,000-કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

મુંબઈઃ રિયાલિટી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની હિરાનંદાની ગ્રુપ ટેક્નોલોજી-આધારિત ગ્રાહક સેવાઓના બિઝનેસમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. એ માટે આ ગ્રુપ રૂ. 1,000 કરોડનું મૂડીરોકાણ કરશે. નવી કંપનીને 'તેઝ પ્લેટફોર્મ્સ' નામ...

એમેઝોન, ફ્લિપકાર્ટ વિરુદ્ધ સ્વદેશી જાગરણ મંચની ઝુંબેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ-વોલ્માર્ટ સહિતની બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી તમામ પરવાનગીઓને તાત્કાલિક...

‘એમેઝોનની વેરહાઉસ નીતિ કર્મચારીઓ માટે જોખમી’

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં એમેઝોનનું વેરહાઉસ ધ્વસ્ત થતા છ જણના નિપજેલા મરણની ઘટનાને કારણે ઈ-કોમર્સ ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની સામે અમેરિકાની સરકાર તપાસ ચલાવે એવી શક્યતા છે. કારણ...

ડેટાની ચોરી-હેરાફેરી કરનાર કંપનીને રૂ.15 કરોડનો દંડ

નવી દિલ્હીઃ સંયુક્ત સંસદીય સમિતિએ અંગત ડેટા રક્ષણના મુદ્દે પોતાનો આખરી અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરી દીધો છે. તેણે એમાં એવી ભલામણ કરી છે કે ગંભીર ડેટા નિયમોનું ઉલ્લંઘન...

રાજ્યોએ એમેઝોન સાથે સમજૂતીઓ કરતાં દેશભરનાં-વેપારીઓ નારાજ

મુંબઈઃ સરકારી એજન્સીઓનાં ઉત્પાદનોને વેચવા માટે અનેક રાજ્યોએ ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોન સાથે સમજૂતીઓ (MOU) કરતાં વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ નારાજગી દર્શાવી છે...

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ફીમાં 50%નો વધારો કરશે

મુંબઈઃ એમેઝોન કંપની તેના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનની વાર્ષિક લવાજમ કિંમત રૂ. 999થી વધારીને રૂ. 1,499 કરશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ, જેમાં એમેઝોન પ્રાઈમ વિડિયો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચીજવસ્તુઓની એક-જ-દિવસમાં...

ઈ-કોમર્સ બ્રાન્ડ્સ સામે વેપારીઓનો દેશવ્યાપી વિરોધ

નવી દિલ્હીઃ ભારતભરના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો તથા પારિવારિક ઉદ્યોગોની વાચાને મજબૂત બનાવવા માટે બિન-સરકારી વ્યાપાર સંગઠન ‘ઈન્ડિયન સેલર્સ કલેક્ટિવ’ની રચના કરવામાં આવી છે. આ સંગઠને બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ બ્રાન્ડ્સનો...

ટાટા સન્સને રૂ. 40,000 કરોડ એકત્ર કરવા...

મુંબઈઃ મીઠાથી માંડીને ઓટોમોબાઇલ સુધીના બિઝનેસ કરવાવાળા ટાટા ગ્રુપની હોલ્ડિંગ્સ કંપની ટાટા સન્સ રૂ. 40,000 કરોડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. ટાટા સન્સને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર સહિત...