Home Tags Drone

Tag: Drone

અમેરિકાએ ડ્રોન-હુમલામાં અલ-કાયદાના અલ-ઝવાહિરીને ખતમ કર્યો

વોશિંગ્ટનઃ ઈજિપ્તમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા ઐમન અલ-ઝવાહિરીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલા એક ડ્રોન હુમલામાં ખતમ કર્યો છે. પત્રકારોને સંક્ષિપ્તમાં જાણકારી આપતાં અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે...

અદાણી ગ્રુપે ડ્રોન ક્ષેત્રે પ્રવેશ કર્યો

નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ ડ્રોન ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા શેરબજારમાં આપવામાં આવેલી મહિતી મુજબ...

ટેક્નોલોજીઃ ડ્રોનથી ડિલિવરી સરળ, ખર્ચ, સમયની બચત

નવી દિલ્હીઃ રેડક્લિફ લેબલ 10 જૂનથી ઉત્તર-કાશીના અંતરિયાળ પોતાનાં કલેક્શન કેન્દ્રોથી દિવસમાં બે વાર મેડિકલ ટેસ્ટના સેમ્પલ ડ્રોન દ્વારા દહેરાદૂનની લેબોરટરીમાં લાવવાનું શરૂ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે જુલાઈના...

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ...

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા...

ઇઝરાયલમાં ડ્રોનથી બિયર, આઇસક્રીમની ડિલિવરી, વિડિયો વાઇરલ

તેલ અવિવઃ ઇઝરાયલે ડ્રોનથી ડિલિવરી કરવાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. ઇઝરાયલના તેલ અવિવમાં ડ્રોનથી આઇસક્રીમ અને બિયરના સપ્લાયનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ ડ્રોનને તેલ અવિવ,-જાફા, રમત...

છેલ્લા-21 દિવસોમાં 10 ડ્રોનઃ પાંચ-કિલો IED જપ્ત

જમ્મુઃ સુરક્ષા દળોએ મોડી રાત્રે અખનૂરના કાનાચક્ક ક્ષેત્રના સરહદી વિસ્તારમાં ગુડ્ડા પટ્ટનમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોનમાં પાંચ કિલો IED બાંધેલો હતો. પોલીસે ડ્રોન અને...

ફરી ડ્રોન દેખાયું, સુરક્ષાજવાનોએ એને પાકિસ્તાન ભગાડી-દીધું

શ્રીનગરઃ કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરના અર્નિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક ઉડતી ચીજ ભારત તરફ આવતી દેખાતાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ એની પર ગોળીબાર કર્યો હતો અને તેને...

થર્ટી-ફર્સ્ટ નાઈટઃ 35,000 પોલીસોની કડક નજર રહેશે

મુંબઈઃ આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળાને કારણે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર નિયંત્રણો આવ્યા છે. હવે નવા વર્ષની ઉજવણી કરવા થર્ટી ફર્સ્ટ નાઈટે પણ લોકો રસ્તાઓ પર ટોળામાં ઉતરી...

અમદાવાદ એરપોર્ટ પરથી 85 ડ્રોન કેમેરા ગેરકાયદે...

અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે ડ્રોન કેમેરા આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ડીઆઈઆઈએ કાર્યવાહીને અંતે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે સોનું લાવતાં કે ઈંગ્લિશ...

રાજસ્થાન સરહદ પર હવાઈ દળે પાકિસ્તાની ડ્રોનને...

જયપુર - વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સુખરૂપ સ્વદેશ રવાના કરી દીધા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની તંગદિલી થોડીક હળવી જરૂર થઈ છે, પરંતુ આજે એક પાકિસ્તાની માનવરહિત અવકાશી વાહન...