Home Tags Donald Trump

Tag: Donald Trump

ટ્રમ્પને શંકા, ચીન સરકાર સાથે મળીને કામ કરી રહી છે ગૂગલ…

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તેમની સરકાર આની સમીક્ષા કરે કે શું ગૂગલ ચીન સરકાર સાથે મળીને કામ કરી રહી છે? જો...

ડેમોક્રેટ મહિલા સાંસદો પર જાતીય ટિપ્પણી કરી વિવાદોમાં ઘેરાયાં ટ્રમ્પ

વોશિગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચાર ડેમોક્રેટ કોંગ્રેસ મહિલા સાંસદો પર જાતીય ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, તેઓ જે દેશમાંથી આવે છે તેમણે ત્યાં જ જતું રહેવું...

22 જુલાઈએ ઈમરાન ખાન કરશે ટ્રમ્પ સાથે પ્રથમ મુલાકાત, સંબંધો મજબૂત...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 22 જુલાઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રથમ વખત મુલાકાત કરશે. તેમની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર જોર રહેશે. હકીકતમાં અમેરિકન રાષ્ટ્રપતિ...

જી-20 સમિટ ભારત માટે કેટલી ફળદાયી?

જાપાનના ઓસાકામાં જી-20 સમિટ પૂર્ણ થઈ છે. જે બેઠક ભારત માટે કેટલી ફળદાયી રહી, તે ચર્ચાનો વિષય બન્યો છે. આમ જોવા જઈએ તો જી-20 સમિટ ભારત માટે ખુબ જ...

ટ્વિટરની નવી નીતિ કેટલી કારગત રહેશે?

ટ્વિટર આજે જરૂરી માધ્યમ છે. સમાચાર મેળવવા અને સમાચાર પહોંચાડવા બંને માટે. સરકારની કે બીજી કોઈ કંપની કે તંત્રની મદદ માગવા માટે અને મદદ પહોંચાડવા માટે પણ આ માધ્યમ...

સારા સમાચારઃ ટ્રમ્પ નવા ટેરિફ ન લગાવવા સહમત, ચીન-અમેરિકા ટ્રેડ વોર...

બેજિંગઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્યાપાર વાર્તાને આગળ વધારવા માટે તૈયાર થઈ ગયાં છે. ટ્રમ્પે કહ્યું કે ચીની વસ્તુઓ પર નવા શુલ્ક નહીં લગાવવામાં...

ભારત સાથે વેપારના મુદ્દે અમેરિકાનો આકરો મિજાજ કેમ?

અમેરિકન સંસદે એવો કાયદો કરેલો છે કે અમેરિકાના હિતોને નુકસાન કરનારા દેશોનો સામનો કરવા માટે આર્થિક પ્રતિબંધો લાગુ કરી શકાય. આ કાયદાના આધારે જ રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને...

પીએમ મોદી અને એસ જયશંકરને મળ્યાં માઈક પોમ્પિયો, એજન્ડામાં ટોપ પર...

નવી દિલ્હીઃ ભારતની યાત્રા પર આવેલા અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી. જયશંકર સાથે પોમ્પિયોની મીટિંગના એજન્ડામાં આતંકવાદ, એચ1બી વિઝા, ટ્રેડ...

એ મહિલા મારા ટાઈપની નથી: ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

વોશિંગ્ટન- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિકા ઈ જીન કૈરોલ દ્વારા મૂકવામાં આવેલા યૌન શોષણના આરોપને ફરી એક વખત નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે તેનું યૌન શોષણ...

અમેરિકાએ ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા સહિત અધિકારીઓને સાણસામાં લીધાં

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોથી ઈરાનના સર્વોચ્ચ નેતા અને અન્ય અધિકારી અમેરિકી...

TOP NEWS