Home Tags Deputy Chief Minister

Tag: Deputy Chief Minister

મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ...

કૃષિ-કાયદા વિવાદ વચ્ચે દુષ્યંત ચૌટાલા મળ્યા મોદીને

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ (બીજેપી) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સંયુક્ત સરકાર છે. ભાજપના મનોહરલાલ ખટ્ટર મુખ્ય પ્રધાન છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન. પરંતુ, હરિયાણા, પંજાબ...

રૂપાણી-પટેલની કોરોના સંદર્ભે ભાવનગરમાં સમીક્ષા બેઠક  

ભાવનગરઃ ભાવનગરમાં કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લાના...

કોરોના સામે લડવા મહારાષ્ટ્રએ કેન્દ્ર પાસે 25,000...

મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસના રોગચાળામાં મહારાષ્ટ્રમાં 198 જણ ફસાયા છે. એમાંથી 25 સાજા થઈ ચૂક્યા છે જ્યારે 8 જણે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ...

મહારાષ્ટ્રનું બજેટઃ કિસાનોને રાહત અપાઈ, પેટ્રોલ-ડિઝલ મોંઘું...

મુંબઈઃ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર - મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારે તેનું પહેલું બજેટ આજે અહીં રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું. આ બજેટમાં કિસાનો માટે...

70 હજાર કરોડના સિંચાઈ યોજના કૌભાંડમાં અજીત...

મુંબઈ - મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ભારતીય જનતા પાર્ટીને સાથ આપવાનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારને ઈનામ મળ્યું છે. રૂ. 70 હજાર કરોડની રકમના સિંચાઈ કૌભાંડમાં એમને ક્લીન ચિટ...

વિશ્વાસના મત માટે ભાજપે વ્યૂહરચના ઘડી; ફડણવીસને...

મુંબઈ - દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોની આજે અહીં બેઠક મળી હતી જેમાં તેમણે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસના મતદાનમાં જીત મેળવવા...

મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ફેરફારઃ ફડણવીસ, અજીત...

મુંબઈ - મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવા અંગેના રાજકીય નાટકમાં આજે સૌથી મોટો, આશ્ચર્યજનક અને નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે અહીં રાજભવન ખાતે રાજ્યના મુખ્ય...

કર્ણાટકઃ કોંગ્રેસના પરમેશ્વર બનશે નાયબ CM; કોંગ્રેસને...

બેંગલુરુ - કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ જી. પરમેશ્વર રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેશે. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું કે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નાયબ...