Home Tags Demand

Tag: Demand

એલોવેરા વિલેજઃ મહિલાઓની કમાણીનું સાધન બન્યું એલોવેરા

રાંચીઃ ઝારખંડના એક ગામને એલોવિરા વિલેજના નામથી ઓળખવામાં આવે છે, કેમ કે કામમાં મોટી સંખ્યામાં એલોવેરાની ખેતી કરવામાં આવે છે. રાંચીના નગરી પ્રખંડના દેવરી ગામના લોકો બધાં ખેતરો અને...

પર્યટનઉદ્યોગમાં ફરી તેજી; એરલાઈન ઈંધણની માગ વધી

નવી દિલ્હીઃ ભયાનક એવા કોવિડ-19 રોગચાળાની લહેરને કારણે મહિનાઓ સુધી ઘરમાં બેસી રહ્યાં બાદ દેશભરમાં વધુ ને વધુ લોકો હવે વિમાન પ્રવાસ કરવા લાગ્યા છે. આને કારણે જેટ ફ્યુઅલની...

માગમાં સુધારો થતાં દેશની નિકાસ $35.2 અબજે...

નવી દિલ્હીઃ જુલાઈમાં પશ્ચિમી બજારોમાં ભારતીય ઉત્પાદનોની માગમાં વધારો થતાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલરે પહોંચી છે, જે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો છે. વળી, જુલાઈમાં કપડાંની...

ભારતમાં કારની માગ આ મહિનાથી વધવાની આશા

મુંબઈઃ ભારતમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરે છેલ્લા બે મહિનામાં કારની ડીમાન્ડ-સપ્લાયની સ્થિતિને ઘણે ખરે અંશે સંતુલિત કરી દીધી હોવાથી હવે થોડાક સમય માટે કારની કિંમત સ્થિર રહેશે અને માગમાં...

અમને રસી આપો, નહીં તો હડતાળ પર...

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના પાઈલટોએ ધમકી આપી છે કે એમને માટે દેશભરમાં કોરોના-પ્રતિરોધક રસીની શિબિરોનું આયોજન કરવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર જશે. પાઈલટોએ આ દર્શાવતો...

દેશમુખ-ભ્રષ્ટાચાર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવોઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા વિવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની દલીલોને પડકાર...

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવાની માગણી

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે. આ બંને દેશ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને મહાન બેટ્સમેનો સચીન તેંડુલકર...

નિર્માણાધીન મકાનોને GST-માફી આપવાની બિલ્ડરોની માગ

ચંડીગઢઃ રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક મોટું રોજગાર પેદા કરતું ક્ષેત્ર છે, જે આવનારા બજેટમાં મોટા સુધારાની અપેક્ષા રાખી રહ્યું છે. આ ક્ષેત્ર ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો...

માગ નહીં સ્વીકારાય તો ખેડૂતો ‘ટ્રેક્ટર પરેડ’...

નવી દિલ્હીઃ ત્રણે કૃષિ કાયદાઓને રદ કરાવવાની માગ સાથે સિંધુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શન શનિવારે 38મા દિવસે પ્રવેશ કર્યો છે. સિંધુની સાથે ટીકરી અને દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર મોટી...

ખેડૂતો-સરકાર વચ્ચેની મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ પણ પરિણામવિહોણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 પ્રધાનો – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ), પીયૂષ ગોયલ (રેલવે, વાણિજ્ય, અન્ન) તથા સોમ પ્રકાશ (વાણિજ્ય રાજ્યપ્રધાન) અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો...