Home Tags Delegation

Tag: Delegation

20-વિદેશી રાજદૂતો આજથી જમ્મુ-કશ્મીરની બે-દિવસની મુલાકાતે

શ્રીનગરઃ વિદેશી રાષ્ટ્રોના 20 રાજદૂતોની કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની બે-દિવસની મુલાકાતનો આજથી આરંભ થશે. કેન્દ્ર સરકારે 2019ની પાંચ ઓગસ્ટે જમ્મુ અને કશ્મીર રાજ્ય માટે લાગુ કરાયેલી બંધારણની વિશેષ...

બંગાળમાં રાજકીય હિંસાઃ ભાજપની ચૂંટણી પંચને ફરિયાદ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિંસાના મામલે પગલાં લેવાની માગણી કરી છે. દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ભાજપે એવી ચિંતા વ્યક્ત કરી છે કે...

ભારત-ચીન વચ્ચે સૈન્ય સ્તરની વાતચીત થશે

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં બોર્ડર પર ભારત અને ચીનની સેના આમને સામને ઉભી છે. તણાવ ચરમ સીમાએ છે પરંતુ આ તણાવ આગળ ન વધે તે માટે રાજનૈતિક, કૂટનીતિક અને...

જેટ એરવેઝ મામલે સરકારના હસ્તક્ષેપની ફડણવીસે કર્મચારીઓને...

મુંબઈ - આર્થિક દેવામાં ડૂબી ગયેલી અને ભંડોળ ન મળવાના અભાવને કારણે હાલ વિમાન સેવા સ્થગિત કરવાની ફરજ પડેલી જેટ એરવેઝ કંપનીના કર્મચારીઓનું એક પ્રતિનિધિમંડળ આજે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય...

ભાજપનાં નેતાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું; મમતા...

નવી દિલ્હી - સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રી, પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી, ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પશ્ચિમ બંગાળના ઈન-ચાર્જ કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય પ્રધાન એસ.એસ. અહલુવાલિયા તથા અન્ય...

નેધરલેન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવી પહોંચ્યું, ત્રીજી વખત...

અમદાવાદઃ નેધરલેન્ડ્સના નાણાં અને કરવેરા તથા કસ્ટમ્સ વિભાગના પ્રધાન મેન્નો સ્નેલની આગેવાની હેઠળ નેધરલેન્ડ દેશનું એક પ્રતિનિધિ મંડળ મહાત્મા મંદિર એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત...

ફિલ્મ-મનોરંજન ક્ષેત્રના અગ્રણીઓ મુંબઈની મુલાકાતે આવેલા પીએમ...

મુંબઈ - ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતું એક ડેલિગેશન આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. પ્રતિનિધિમંડળમાં ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, ફિલ્મ નિર્માણ કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરો (CEOs)નો...

થાઈલેન્ડના બાળકો માટે પ્રાર્થના કરનાર રાજા ભગત...

અમદાવાદ- થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકો અને કોચને સહીસલામત બહાર લાવવા કરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા માટે દુનિયાભરના લોકોએ પ્રાર્થના અને દુઆ કરી હતી. આ પ્રર્થના અને દુઆ સફળ રહ્યા...