Home Tags Debut

Tag: debut

આ ફિલ્મની સાથે ઇરફાનના પુત્ર બાબિલનું બોલીવૂડમાં...

મુંબઈઃ દિવંગત એક્ટર ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ટૂંક સમયમાં બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરશે. તેણે સુપનેચરલ ફિલ્મ સાઇન કરી હતી અને એના શૂટિંગનું પહેલું શેડ્યુઅલ પૂરું કરી લીધું છે. ફિલ્મનું...

અક્ષરધામ-મંદિર હુમલા આધારિત-ફિલ્મઃ અક્ષય ખન્ના કમાન્ડોના રોલમાં

મુંબઈઃ એસ્સેલ ગ્રુપ સંચાલિત ઓન-ડીમાન્ડ ઈન્ટરનેટ સ્ટ્રીમિંગ મિડિયા પ્રોવાઈડર કંપની ZEE5 ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર 2002માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની ઘટના પર આધારિત ફિલ્મ બનાવે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ...

કરણ જૌહરની ફિલ્મથી સૈફ-પુત્ર ઇબ્રાહિમ ‘ડેબ્યુ’ કરશે

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સુપરહિટ જોડી ફરી એક વાર મોટા પડદે જોવા મળશે, જે તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નહીં હોય. બોલીવૂડના મશહૂર ફિલ્મમેકર કરણ...

સલમાનની ભાણેજ અલિજે, સની-પુત્ર રાજવીરનું સાથે ફિલ્મી-પદાર્પણ

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની બહેન અલવિરા ખાન અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલિજેના બોલીવૂડમાં ‘ડેબ્યુ’ની ચર્ચા ચાલી રહી છે. અલિજે સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશના ડિરેક્શનમાં બનનારી પહેલી ફિલ્મથી...

આમિરના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ-ફિલ્મનું શૂટિંગ શરૂ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા આમિર ખાનને આજનો દિવસ યાદ રહી જશે. આમિરના મોટા પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ YRF એન્ટરટેઇનરના બેનર હેઠળ ‘મહારાજા’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. જુનૈદ એક...

ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

મુંબઈઃ સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી પણ ફિલ્મોમાં કામ કરશે. આ જાણકારી બોની કપૂરે જ એક મુલાકાતમાં આપી છે. જોકે ખુશીની મોટી બહેન જ્હાન્વીએ...

નવદીપ સૈની બનશે ભારતનો 299મો ટેસ્ટ ક્રિકેટર

સિડનીઃ ભારતીય ટીમ આવતીકાલથી અહીં ઓસ્ટ્રેલિયા સામે ચાર-મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમશે. ભારતે તેની ઈલેવન ઘોષિત કરી દીધી છે. રોહિત શર્મા ટીમમાં પાછો ફર્યો છે અને તેને વાઈસ-કેપ્ટનની...

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવા હાલ હું તૈયાર...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી બધા પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિ બંધ છે એટલે ભારતીય ટીમના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ નથી શક્યા. મોટા ભાગના ખેલાડી...

ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટઃ ફ્લોપ ઓપનરો રાહુલ-વિજય...

મેલબોર્ન - ભારત અને ઓસ્ટ્રેલિયા એમની વચ્ચે ચાર-ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચમાં આવતીકાલથી અહીંના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મૈદાને-જંગ ખેલશે. બોર્ડર-ગાવસકર ટ્રોફી માટેની શ્રેણીમાં બંને ટીમ 1-1 મેચ જીતી...

બોલીવૂડમાં એન્ટ્રીની તૈયારી? સુહાના ખાનનું હોટ ફોટોશૂટ

મુંબઈ - બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની 18 વર્ષની પુત્રી સુહાના ખાન પહેલી જ વાર એક મેગેઝિનના કવર પેજ પર ચમકી છે. એને માટે એણે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. વોગ ઈન્ડિયા...