Home Tags CoWIN

Tag: CoWIN

પાત્ર-વ્યક્તિઓએ બૂસ્ટર-ડોઝ માટે ફરી નામ નોંધાવવું નહીં-પડે

નવી દિલ્હીઃ કોવિન પ્લેટફોર્મના વડા ડો. આર.એસ. શર્માએ આજે જાણકારી આપી છે કે કોવિડ-19નો સાવધાની ડોઝ લેવા માટે જે લોકો પાત્ર હોય એમણે કોવિન એપ પર ફરીથી નામ નોંધાવવાની...

15-18 વયનાં બાળકોને માત્ર ‘કોવેક્સિન’-રસી જ અપાશે

નવી દિલ્હીઃ દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે આ વયજૂથનાં બાળકોને...

વિદેશ જવું છે? પાસપોર્ટ-વેક્સિન સર્ટીફિકેટને CoWin-પર લિન્ક-કરો

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો નિયંત્રણમાં આવી ગયા બાદ ઘણાં લોકો એમના કામકાજમાં રાબેતા મુજબ થવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડ રસી લેનારાઓની સંખ્યા 82 કરોડને...

વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો જાગરુકતા...

નવી દિલ્હીઃ કોરોનાની રસી લીધા પછી જારી થતા વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાન મોદીનો ફોટો એટલા માટે લગાવવામાં આવ્યો છે, જેથી લોકોમાં જાગરુકતા ફેલાવી શકાય, એમ રાજ્યસભાને જણાવવામાં આવ્યું...

BMCએ ઓફિસો, સોસાયટીઓમાં રસીકરણ માટે નિયમો જાહેર...

મુંબઈઃ શહેરમાં કોરોના રોગાચાળા સામે રસીકરણ કૌભાંડ સામે આવ્યા પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન  (BMC)એ રોગચાળા સામે વધારાના દિશા-નિર્દેશ જારી કર્યા છે અને હાઉસિંગ સોસાયટીઓ અને ઓફિસો પર રસીકરણ માટે...

ખાનગી હોસ્પિટલોને સીધી રસી ખરીદવા પર સરકારનો...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ પર કાબૂ મેળવવા માટે ઝડપથી રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કોવિડ રસીકરણ ઝુંબેશમાં એક મહત્ત્વનો બદલાવ કર્યો છે. જેથી એક જુલાઈથી ખાનગી...

ભારત 50 દેશોને કોવિન ટેક્નોલોજી મફતમાં આપશે

નવી દિલ્હીઃ ભારત સરકાર મધ્ય એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના 50 જેટલા દેશોને કોવિન ટેક્નોલોજી મફતમાં પૂરી પાડશે. ભારત સરકારે આ પ્લેટફોર્મ નાગરિકોને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી આપવાની કામગીરીના સંચાલન...

કોવિડ-રસી લેવા ‘કોવિન’ પર રજિસ્ટર-થવું ફરજિયાત નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેર નબળી પડી ગઈ છે, પરંતુ ખતરો હજી દૂર થયો નથી. રોગચાળા સામે કોરોના-પ્રતિરોધક રસી શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે. તેથી ભારતમાં પ્રત્યેક નાગરિક...

કોરોના રસી મૂકાવવા CoWIN રજિસ્ટ્રેશન સોમવારથી શરૂ

નવી દિલ્હીઃ દેશમાં શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ ઝુંબેશ આવતીકાલ, 1 માર્ચથી બીજા તબક્કામાં જશે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19 રસીકરણ ડિલીવરીની પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવા માટે...