Home Tags Cm

Tag: cm

કોરોનાને ગામડાઓમાં ફેલાતો રોકવો જરૂરીઃ મોદી (મુખ્યપ્રધાનોને)

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા કેસોએ કેન્દ્ર સરકારનું ટેન્શન વધારી દીધું છે. જેથી આગળની વ્યૂહરચના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી હતી....

ઉત્તરાખંડના નવા CMપદના તીરથસિંહ રાવતે શપથ લીધા

દહેરાદૂનઃ  ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહના રાજીનામા એક દિવસ પછી રાજ્યના 10મા નવા મુખ્ય પ્રધાન તરીકે તીરથ સિંહ રાવતે રાજીનામા લીધા હતા. દહેરાદૂનમાં ભાજપના પ્રદેશ ઓફિસમાં આયોજિત ભાજપના વિધાનમંડળમાં પક્ષની બેઠકમાં...

સુરત દુર્ઘટનામાં PM-CMએ આર્થિક મદદ જાહેર કરી

સુરતઃ કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદ ગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયાં હતાં. સુરત દુર્ઘટના પર વડા પ્રધાન...

રાજ્યના ભૂતપૂર્વ CM માધવસિંહ સોલંકીનું નિધન

ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યમાં મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે કોંગ્રેસનો સુવર્ણ કાળ હતો. વડા...

તેજસ્વી બિહારના CM? નીતીશકુમાર 2024માં PM ઉમેદવાર?

પટનાઃ બિહારના રાજકારણમાં ફરી ઊથલપાથલ મચી ગઈ છે. નીતિશકુમાર એનડીએમાં અસહજતા અનુભવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય જનતા દળે (RJDએ) બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પાસે એક પ્રસ્તાવ મૂક્યો છે. આરજેડીના...

ગાંગુલી ભાજપમાં જોડાશે? બંગાળના CM બનશે?

કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે રાજભવનમાં પશ્ચિમ બંગાળના ગવર્નરની આશ્ચર્યજનક ઔપચારિક મુલાકાત લીધી હતી. વળી, રાજ્યપાલની મુલાકાત પછી સૌરવ ગાંગુલી આજે દિલ્હી આવી રહ્યા છે....

રાજ્યમાં આવતી કાલથી માસ્ક ના પહેરવા બદલ...

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા કોરોના વાઇરસના કેસોનો ધ્યાનમાં લેતાં માસ્ક ના પહેરનારા લોકો પર દંડ વધારીને 500 રૂપિયાથી 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન...

લોકડાઉન વચ્ચે ય ચીન સરહદ પરનો આ...

ગૌહાટીઃ કોરોના વાઇરસના રોગચાળાને લીધે દેશભરમાં જારી લોકકડાઉન (કોવિડ-19 લોકડાઉન) છતાં ભારતે રેકોર્ડ સમયમાં ચીન સરહદની પાસે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એક પૂલ ફરીથી ચાલુ કર્યો છે. આનાથી સૈનિકોની આવ-જા...

છત્તીસગઢમાં સીએમ કોણ બનશે? આટલાં છે મૂરતિયા

રાયપુર- છત્તીસગઢમાં 15 વર્ષ પછી સત્તામાં કોંગ્રેસની વાપસી થઈ રહી છે. અત્યાર સુધી જે ટ્રેન્ડ આવ્યો છે તેમાં મોટાભાગે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રચાય તેવા સંજોગો સર્જાયા છે. 2003 પછી...

‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮’નું વિમોચન

ગાંધીનગર-  ગાંધીનગરમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યના શિરમોર સમા વિક્રમ સંવત ૨૦૭૪ના ‘ગુજરાત દિપોત્સવી અંક-૨૦૧૮’નું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે, સાહિત્ય સર્જન સંસ્કાર ઘડતરમાં...