Home Tags CM Kamalnath

Tag: CM Kamalnath

354 કરોડના બેંક કૌભાંડ મામલે CM કમલનાથના ભાણિયા રતુલ પુરીની ધરપકડ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા અને મોઝરબેયરના પૂર્વ કાર્યકારી ડાઈરેક્ટર રતુલ પુરીની ધરપકડ કરવામાં આવી છે. 300 કરોડથી વધુના બેંક કૌભાંડના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી...

ગુજરાતના હિસ્સા મુજબનું પાણી ગુજરાત મેળવીને જ રહેશે : મુખ્યપ્રધાન

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદાના પાણી ગુજરાતને ન આપવાના મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને નર્મદા વિકાસપ્રધાન બુધેલના નિવેદનોને અત્યંત કમનસીબ, માહિતીના અભાવવાળા અને રાજકીય બદઇરાદાથી પ્રેરિત ગણાવ્યાં છે. તેમણે એકપથી...

નર્મદાનીર મુદ્દે કમલનાથ આડા ફાટ્યાં, પાણી મુદ્દે રાજકારણ ન રમો, સીએમે...

ગાંધીનગરઃ નર્મદાના પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમનેસામને આવી ગયાં છે. મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી....

નર્મદામાં વધુ જળસંગ્રહની ગુજરાતની આશા પર કમલનાથ સરકારે ઠંડુ પાણી રેડ્યું

નર્મદાઃ નર્મદા ગુજરાતની જીવાદોરી છે. સરદાર સરોવર ડેમની હાઈટ સપ્ટેમ્બરમાં 138.68 મીટર જેટલી વધારવામાં આવી. ગુજરાત સરકારને આ વર્ષે આશા હતી કે તેઓ ચોમાસા દરમિયાન વધુ નીરનો સંગ્રહ કરી...

સ્વીત્ઝરલેન્ડમાં રોકાણ ખર્ચ 1.58 કરોડ, વિવાદમાં કમલનાથ અને અધિકારીઓ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથ અને તેમના ત્રણ પ્રમુખ અધિકારીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાવાની વ્યવસ્થા પર આશરે 1.58 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આ ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આરટીઆઈથી મળેલી...

ITના દરોડામાં રોકડ સાથે પકડાયેલો વ્યક્તિ ભાજપનો : કમલનાથનો દાવો

ભોપાલ- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડ, સલાહકાર રાજેન્દ્ર મિગલાની સહિત મુખ્યપ્રધાનના નિકટવર્તી વર્તુળો પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. રવિવારેથી શરુ થયેલી આઈટી વિભાગના દરોડા...

કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક યોજના બંધ કરી

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યની પૂર્વવર્તી ભાજપ સરકારના અન્ય એક નિર્ણય પર રોક લગાવી દીધી છે. કમલનાથ સરકારે મીસાબંદીઓને આપવામાં આવતું પેન્શન રદ કરી દીધું છે. સરકારે આને ખોટો...

CM કમલનાથઃ ખેડૂત દેવા માફી સહિત ત્રણ મોટા નિર્ણય, કામકાજ શરુ…

ભોપાલઃ ખેડૂતોની દેવા માફીના વાયદે ચૂંટણીની વૈતરણી પાર કરનાર કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પહેલો ઘા રાણાનો કરતાં દેવામાફીની જાહેરાત કરી દીધી છે. સીએમ તરીકે શપથ લીધાંના ગણતરીના કલાકોમાં સીએમ કમલનાથે ત્રણ...

TOP NEWS