Home Tags Climate Change

Tag: Climate Change

વાયુની આટલી ‘ખરાબ ગુણવત્તા’માં આપણે જીવી ના...

 નવી દિલ્હીઃ ભારતી એરટેલના ચેરમેને પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. અબજોપતિ સુનીલ મિત્તલે કહ્યું હતું કે વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા માટે કમર કસવી...

વિશ્વમાં વિસ્થાપિતોની સંખ્યા 8.4 કરોડથી વધુ હોવાની...

ન્યુ યોર્કઃ હિંસા, અસુરક્ષા અને જળવાયુ પરિવર્તનની અસરોને લીધે જેમ-જેમ વધુ ને વધુ લોકો ભાગે છે, એને કારણે વૈશ્વિક સ્તરે ફરજિયાત વિસ્થાપિતો થવાવાળાની સંખ્યા 8.4 કરોડથી વધુ છે, એમ...

ગણપત યુનિ.એ માઇક્રો-ફોરેસ્ટ ઉગાડી અનોખી સિદ્ધિ હાંસલ...

વિદ્યાનગરઃ ગ્રીન કેમ્પસ માટેના નેશનલ લેવલના પ્રિયદર્શિની એવોર્ડવિજેતા ગણપત યુનિવર્સિટીના 40,000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હરિયાળા પ્રાંગણમાં વધુ એક લીલોછમ્મ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. 15 ઓગસ્ટ, 2020થી આજદિન સુધીના ટૂંકા...

મુંબઈ-સહિત ભારતના 12-શહેર ડૂબી જવાનો ખતરો: NASA-રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ કન્ફર્મ કરીને ચેતવણી આપી છે કે આપણા પૃથ્વી ગ્રહ પરના પર્યાવરણમાં જીવલેણ સાબિત થઈ શકે એવા ધરખમ ફેરફારો...

લંડનના સાયન્સ મ્યુઝિયમમાં શરૂ કરાશે ‘અદાણી ગ્રીન...

લંડનઃ અહીંના સાયન્સ મ્યુઝિયમ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નિર્મિત નવી ગેલરી ‘અદાણી ગ્રીન એનર્જી ગેલરી’ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં જાણી શકાશે કે જલવાયુ પરિવર્તન સમસ્યાને રોકવા...

વિશ્વમાં વાયુ પ્રદૂષણથી પ્રતિ મિનિટ 13નાં મોતઃ...

નવી દિલ્હીઃ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે પ્રતિ મિનિટ 13 લોકોનાં મોત થઈ રહ્યાં છે. જો આવનારા સમયમાં લોકો સમયસર નહીં ચેતે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવાં પડશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં...

જળવાયુ પરિવર્તનમાં સશર્ત $1.5-અબજની મદદ કરવા તૈયારઃ...

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકી સરકાર જો કાર્બન ઉત્સર્જનમાં કાપ માટે એક કાર્યક્રમ શરૂ કરશે છે તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ જળવાયુ (ક્લાયમેટ)ની મદદ કરવાના હેતુથી 1.5 અબજ અમેરિકી ડોલર આપવાની...

‘યૂઝ-એન્ડ-થ્રો’ (સિંગલ-યૂઝ) પ્લાસ્ટિક પર ટૂંક સમયમાં પ્રતિબંધ

મુંબઈઃ પ્લાસ્ટિકના થતા ટનબંધ કચરાથી છૂટકારો મેળવવા માટે કટિબદ્ધ થયેલી ભારત સરકારે આવતા વર્ષની 1 જુલાઈથી સિંગલ-યૂઝ કે યૂઝ-એન્ડ-થ્રો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય...

આબોહવામાં-પરિવર્તનની સમસ્યાઃ ભારતના આ શહેરો ડૂબવાનો ખતરો

મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની પેટા-સંસ્થા ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ તેના આબોહવા પરિવર્તન વિશેના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ (પૃથ્વીના તાપમાનમાં વધારો) સમસ્યા ભયજનક...