Home Tags Cabinet meeting

Tag: cabinet meeting

ફિક્સ પગારના કર્મચારીઓની નોકરી સળંગ ગણાશેઃ CM

અમદાવાદઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં કર્મચારીઓના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે...

CBSE પછી GSEBની ધોરણ-12ની પરીક્ષા રદઃ સરકારનો...

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી દીધી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધોરણ-12ના વિદ્યાર્થીઓના હિતમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો....

લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથીઃ મહારાષ્ટ્ર-આરોગ્યપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી રહ્યા હોવાથી રાજ્યભરમાં લોકડાઉન લાદવું કે નહીં વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ટોચના વિભાગીય અધિકારીઓ વચ્ચે તાકીદની બેઠકો યોજાઈ રહી છે. ટાસ્ક...

અડધી રાત સુધી ચાલી ગહેલોતની બેઠકમાં શું...

જયપુરઃ રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાઇલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોત જૂથમાં હલચલ તેજ થઇ ગઈ હતી. રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ અશોક ગહેલોત વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની જીદ કરી...

મોડે મોડે જાગી યોગી સરકારઃ બળાત્કારના કેસ...

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓ તેમજ બાળકો પ્રત્યે વધી રહેલા ગુનાઓને ધ્યાને રાખતા વિશેષ તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે 33 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી....

જમ્મુકશ્મીર પર વધુ એકવાર મોટો નિર્ણય લેવાય...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિદેશયાત્રા પરથી પરત આવી જતાં જ આજે કેબિનેટ બેઠકનું આયોજન છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની આજે સાંજે બેઠક યોજાવાની છે. એક અનુમાન મુજબ...

ગુજરાત વિધાનસભાનું વચગાળાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ...

અમદાવાદ- હવે દેશભરમાં બજેટની ચર્ચા થઈ રહી છે. ગરીબ, મધ્યમ વર્ગ, માલદાર દરેકની નજર બજેટ પર છે કે, તે કેવું હશે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 18મી ફેબ્રુઆરીથી...

વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માત રોકવા સરકારે લીધો...

ગાંધીનગરઃ તાજેતરમાં જ સૂરતના અમરોલી વિસ્તારના એક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લામાં પ્રવાસે ગયાં હતાં ત્યાં તેમની બસ ખીમમાં ખાબકતા ગમખ્વાર ઘટના બની હતી. આ ઘટનામાં 10 વિદ્યાર્થીઓના મોત...

અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે કેબિનેટની બેઠકમાં નિર્ણયો,...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત સહાય અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કેબિનેટ બેઠકમાં કરાયેલા...

બાળકીઓ પર દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા અપાવવા...

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણાવી છે, અને આવા અસામજિક તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યપ્રધાન...