Home Tags Britan

Tag: Britan

બ્રિટનના PM બોરિસ જોનસને એસ્ટ્રાઝેનેકાની રસી લીધી

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કોવિડ-19ની રસી એસ્ટ્રાઝેનેકાનો પહેલો ડોઝ લીધો હતો અને એ રસી વિશે ઊભી થયેલી શંકાઓને નેસ્તનાબૂદ કરી હતી. તેમણે લોકોને આનો ઉપયોગ કરવાની...

મેગનના રંગભેદના આરોપો પર રાણી એલિઝાબેથની પ્રતિક્રિયા

લંડનઃ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ મંગળવારે દોહિત્ર પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગન દ્વારા રાજઘરાના પરના આક્ષેપોના જવાબ આપ્યા હતા. તેમણે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને શાહી જીવનની...

પાંચ દેશોએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો,...

ન્યૂયોર્કઃ વિશ્વભરમાં કોરોના વાઈરસ બીમારીને નાથવા માટેની રસી બનાવવાના પ્રયાસો પુરજોશમાં ચાલુ છે. દરેક દેશ હરીફાઈમાં લાગેલો છે કે એ સૌથી પહેલા વેક્સિન કોણ બનાવી લે, કેમ કે જે...

બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા અપાઈ

લંડનઃ કોરોના વાઇરસની સારવાર લીધા પછી બ્રિટિશના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાના જણાવ્યા મુજબ કોરોના વાઇરસની...

ભારતમાં અટવાયેલા બ્રિટીશ નાગરિકોને રેસ્ક્યુ કરાશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળાને લીધે દુનિયાઆખી ત્રસ્ત છે. કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં એટલા માટે અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યાં છે. ભારતે પણ 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન...

ચીને હવે ફિનલેન્ડને ય હલકી ગુણવત્તાનો માલ...

હેલસિંકી (ફિનલેન્ડ): સોશિયલ મિડિયામાં ચીન માટે એક વાત ખૂબ વાઇરલ છે કે ચીની માલસામાન તકલાદી હોય છે, પણ આ ચીની વાઇરસ એકદમ મજબૂત છે, જે જવાનું નામ નથી લેતો...

એન્ટિ-બોડી ટેસ્ટ મામલે ચીનાઓ બ્રિટનને છેતરી ગયા?

લંડનઃ કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે આયર્લેન્ડ પછી હવે બ્રિટનને પણ ચીને ચૂનો લગાડ્યો છે. બ્રિટન સરકારના નવા ટેસ્ટિંગ વડાએ સ્વીકાર કર્યો છે કે ચીનની પાસે ખરીદવામાં આવેલા 35 લાખ...

બ્રિટનના PM બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

લંડનઃ બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા પછી દેશને કોવિડ19ના ઇન્ફેક્શનથી બચાવવાના પ્રયાસોમાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાને...