Home Tags Bombay High Court

Tag: Bombay High Court

લોનનાં નાણાં પરત માગવા આત્મહત્યાની ઉશ્કેરણી નહીં

નાગપુરઃ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે આપેલાં દેવાં એ પરત કરવાની માગ કરવાનો અર્થ એ નથી કે તમે કોઈ શખસને આપઘાત માટે ઉશ્કેરણી કરી રહ્યા છો. એ...

કંગનાનાં બંગલામાં તોડકામના ઓર્ડરને હાઈકોર્ટે ફગાવી દીધો

મુંબઈઃ બોલીવૂડ ‘ક્વીન’ અભિનેત્રી કંગના રણોતનાં અત્રેનાં નિવાસસ્થાનમાં તોડકામની કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 7 અને 9 સપ્ટેમ્બરે ઈસ્યૂ કરેલી નોટિસને મુંબઈ હાઈકોર્ટે આજે રદબાતલ ઠેરવી દીધી છે અને...

રિયા ચક્રવર્તીનાં જામીન મંજૂર; ભાઈના નામંજૂર

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડ કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે જામીન મંજૂર કર્યા છે. જોકે એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે...

‘તમે હરામખોર કોને કહ્યું હતું એ જણાવો’:...

મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતની ફરિયાદ પરથી મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં શાસક ત્રણમાંના એક પક્ષ, શિવસેનાના નેતા સંજય રાઉતને આદેશ આપ્યો છે કે તમે વિવાદાસ્પદ હરામખોર શબ્દ કોને ઉદ્દેશીને વાપર્યો હતો...

કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી મુંબઈ હાઈકોર્ટે અટકાવી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત સામે દેખીતી રીતે જ ખૂન્નસ રાખીને શિવસેનાના શાસનવાળી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અહીં બાન્દ્રા (વેસ્ટ)ના વિસ્તારમાં કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ કંગનાની...

મહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાની સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને...

મુંબઈઃ દેશભરમાં હાલ કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા ચાર મહિનાથી કોરોના બીમારીના સંકટનો સામનો કરવામાં સૌ કોઈને ત્રાસ પડી રહ્યો છે. એ માટે મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી...

મંદિરો હમણાં નહીં ખોલાય, ભગવાન આપણી અંદર...

મુંબઈઃ હાઈકોર્ટે મુંબઈ શહેરમાં પૂજા કરવા માટે જૈન મંદિરો સહિત ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાની અરજીને નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો રોગચાળો નાબૂદ થયો નથી. તેથી...

વધુપડતા વીજબિલની ફરિયાદોના મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ...

મુંબઈઃ કોરોના-લોકડાઉન સંકટ દરમિયાન લોકોને વધુપડતી રકમના વીજળીના બિલ ફટકારવામાં આવ્યા છે ત્યારે એમને આ મુસીબત સામે રાહતની દાદ માગતી બે જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર...

અર્ણબ ગોસ્વામી સામેની FIR પર મુંબઈ હાઈકોર્ટેનો...

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની કરાયેલી હત્યાના મુદ્દે કથિત સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપમાં અને મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર પ્રવાસી મજૂરો હજારોની સંખ્યામાં જમા થયા તે મામલે મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક...

પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર...

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં...