Home Tags Bombay HC

Tag: Bombay HC

સાયરસ મિસ્ત્રી મોત કેસઃ હાઇકોર્ટે પંડોલેની સામેની...

મુંબઈઃ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના મોતના મમલે મુંબઈ હાઇકોર્ટે ગાયનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલની સામે હત્યાનો આરોપ લગાવતી જનહિત અરજીને ફગાવી દીધી છે. ડો. પંડોલે એ...

મુંબઈ હાઈકોર્ટે બેબી-પાવડરનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી

મુંબઈઃ અત્રેની હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન કંપનીના બેબી પાવડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આજે આદેશ આપ્યો છે. સાથોસાથ, કોર્ટે કંપનીને આ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે, પરંતુ તેનું...

માંસાહારી ખાદ્યપદાર્થોની જાહેરખબરો પર પ્રતિબંધ? હાઈકોર્ટની ના

મુંબઈઃ માંસાહારી ખાદ્યપદાર્થોની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાની દાદ ચાહતી જૈન ટ્રસ્ટ દ્વારા નોંધવામાં આવેલી પીટિશન પર સુનાવણી કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે અરજદારો...

એવા મકાનોને તોડી પાડોઃ મુંબઈના કલેક્ટરને હાઈકોર્ટનો-આદેશ

મુંબઈઃ મુંબઈ વડી અદાલતે મુંબઈ ઉપનગર જિલ્લા કલેક્ટરને આજે આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટને એ જણાવે કે મુંબઈ એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલા અને ઊંચાઈને લગતા નિયમોનો ભંગ કરતા...

મુંબઈ હાઈકોર્ટે રાણાદંપતીની અરજી ફગાવી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અત્રેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એમની...

ગેરકાયદેસર ભોજનાલયો વિશે નીતિ ઘડોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ વડી અદાલતે મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્રને કહ્યું છે કે શહેરમાં ચાલી રહેલી પરવાના વગરની કે ગેરકાયદેસર ભોજનાલયો પર અંકુશ માટે એણે કોઈ નીતિ ઘડી છે કે નહીં એ વિશે...

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે હાઈકોર્ટમાં કેસ

મુંબઈઃ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા કમાઠીપુરા વિસ્તારના રહેવાસીઓએ આવતા શુક્રવારથી રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાઓ સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એમણે પીટિશનમાં એવી માગણી કરી છે...

રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...

‘રસી ન લેનારાઓને લોકલ-ટ્રેનપ્રવાસની મનાઈનો નિર્ણય જનહિતનો’

મુંબઈઃ જે નાગરિકોએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા ન હોય એમને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાના પોતાના નિર્ણયનો મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટમાં બચાવ કર્યો છે. સરકારના નિર્ણયને પડકારતી...

માનહાનિનો-કેસ રદ કરોઃ રાહુલ ગાંધીની મુંબઈ-HCમાં અરજી

મુંબઈઃ અત્રે ગિરગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાની સામે નોંધવામાં આવેલા માનહાનિના કેસમાં કાનૂની કાર્યવાહી રદ કરવામાં આવે એવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. જ્યાં સુધી...