Home Tags Board of Control for Cricket in India

Tag: Board of Control for Cricket in India

કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ...

ઉમરાન મલિકનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમ જાહેર કરી છે. કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમમાં આશાસ્પદ ફાસ્ટ બોલર ઉમરાન...

કોહલી 100મી ટેસ્ટમેચ બેંગલુરુ નહીં, મોહાલીમાં રમશે

મુંબઈઃ ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના પ્રવાસ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ફેરફાર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ, બંને ટીમ પહેલાં ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે અને...

રાજીનામાનો નિર્ણય કોહલીનો અંગતઃ સૌરવ ગાંગુલી

કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી...

IPL 10-ટીમની થશે; BCCIને રૂ.5,000 કરોડ મળશે

મુંબઈઃ 2008ની સાલથી રમાતી અને ભારે લોકપ્રિય થયેલી, ટીમદીઠ 20-20 ઓવરોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં 2022ની સાલથી બે વધુ ટીમનો ઉમેરો કરાશે. એ સાથે જ સ્પર્ધા 8ને...

WTC ફાઈનલ માટે 15-સભ્યોની ટીમમાં જાડેજા, અશ્વિનનો...

સાઉધમ્પ્ટનઃ 18 જૂનથી અહીંના એજીસ બોલ ખાતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રમનાર ભારતની 15-સભ્યોની ટીમની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે જાહેરાત કરી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની...

મુંબઈની આઈપીએલ મેચો યોજવા હૈદરાબાદની ઓફર

હૈદરાબાદઃ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ મુંબઈમાં ખૂબ વધી ગયા છે અને મહારાષ્ટ્ર સરકારે શહેર તથા રાજ્યભરમાં નાઈટ કર્ફ્યૂ અને વીકએન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કર્યા છે ત્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં...

આઈપીએલ-2021નો 9-એપ્રિલથી આરંભઃ ફાઈનલ મોદી સ્ટેડિયમમાં

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો...

અમદાવાદ સ્ટેડિયમની પિચના ઈન-ચાર્જ છે ત્રિપુરાના ક્યૂરેટર

અમદાવાદઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં ત્રણેય ફોર્મેટની શ્રેણીઓ રમવા આવી રહી છે. ચાર ટેસ્ટમેચ, પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. ચારમાંની બે ટેસ્ટ મેચ અને...

બીજી ટેસ્ટ માટે ટીમ-ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી

મેલબર્નઃ એડીલેડમાં પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલા ઘોર પરાજયની નિરાશાને બાજુએ રાખીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ આવતી 26 ડિસેમ્બરથી અહીં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ...