Home Tags Black Fungus

Tag: Black Fungus

બ્લેક ફંગસના દર્દીઓને વધુપડતો-ચાર્જ લગાવી નહીં શકે

મુંબઈઃ ખાનગી હોસ્પિટલોને કોરોનાવાઈરસનો શિકાર બનેલા દર્દીઓને વધુપડતો ચાર્જ કરતી રોક્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આજે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં તેણે બ્લેક ફંગસ બીમારીનો શિકાર બનેલા દર્દીઓને...

સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ...

મ્યુકોરમાઇકોસિસ ફંગસની ઓળખ રંગથી નહીં, નામથીઃ AIIMS...

નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસ બાદ વ્હાઇટ વેરિયન્ટ અને હવે યલો ફંગસની ઓળખ એ મ્યુકોરમાઇકોસિસની ઓળખ એ નામથી થવી જોઈએ, નહીં કે રંગથી એમ સલાહ આપતાં AIIMSના ડિરેક્ટર...

1-જૂનથી મહારાષ્ટ્રને મ્યૂકોરમાઈકોસીસની દવાના 60,000-વાયલ્સ મળશે

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે કે રાજ્યમાં બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસ ચેપી બીમારીના કેસ વધી રહ્યા છે અને તેની સારવાર માટેની દવા એમ્ફોટેરીસીન-B ની 60,000 શીશી...

દેશમાં બ્લેક-ફંગસના 7200થી વધુ કેસઃ હવે વ્હાઇટ-ફંગસનું...

અમદાવાદઃ કોરોનાને માત આપી આવેલા દર્દીઓમાં હવે વ્હાઇટ ફંગસનું જોખમ ઝળૂંબી રહ્યું છે. આ વ્હાઇટ ફંગસ એ બ્લેક ફંગસ કરતાં પણ વધુ જોખમી સાબિત થઈ શકે છે. વ્હાઇટ ફંગસ...

નવી મુંબઈમાં મ્યૂકોરમાઈકોસીસના કેસનો આંકડો વધીને 23

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં ખતરનાક ચેપી બીમારી બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. આ આંકડો વધીને 23 થયો છે, જે ગયા અઠવાડિયે માત્ર 7 હતો. મોટા...

બ્લેક ફંગસ નવો પડકાર છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના ડોક્ટરો તથા અન્ય આરોગ્યકર્મીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વિચારવિમર્શ કરતી વખતે જણાવ્યું કે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરનો વારાણસીના આરોગ્યકર્મીઓ તથા...

ગુજરાતે મ્યુકોરમાઇકોસિસને ‘રોગચાળો’ જાહેર કર્યો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના દર્દીઓમાં જીવલેણ મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના રોગ ઝડપથી પ્રસરતાં રાજ્ય સરકારે આ રોગને રોગચાળાના કાયદા હેઠળ રોગચાળો જાહેર કર્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન વિજય...

કેન્દ્રનો ‘બ્લેક-ફંગસ’ને રોગચાળો જાહેર કરવા રાજ્યોને નિર્દેશ...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ વધવાની સાથે-સાથે મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં દિલ્હીની સાથે અનેક રાજ્યોમાં બ્લેક ફંગસના કેસો નોંધવામાં આવી રહ્યા છે. આવામાં...

મ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી જે લોકો સાજા થયા છે એમાંનાં ઘણાને હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની બીમારી લાગુ પડ્યાના કેસ નોંધાઈ રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસને કારણે કોરોના દર્દીને આંખે અંધાપો...