Home Tags Bill Gates

Tag: Bill Gates

જળવાયુ પરિવર્તનમાં સશર્ત $1.5-અબજની મદદ કરવા તૈયારઃ...

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકી સરકાર જો કાર્બન ઉત્સર્જનમાં કાપ માટે એક કાર્યક્રમ શરૂ કરશે છે તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ જળવાયુ (ક્લાયમેટ)ની મદદ કરવાના હેતુથી 1.5 અબજ અમેરિકી ડોલર આપવાની...

‘આંતરરાષ્ટ્રીય-લેફ્ટહેન્ડર્સ-ડે’: દુનિયાભરમાં ઘણા ડાબોડીઓનો જયજયકાર થયો છે

મુંબઈઃ આજે દુનિયાભરમાં એક અનોખો દિવસ ઉજવાઈ રહ્યો છે – 'આંતરરાષ્ટ્રીય લેફ્ટહેન્ડર્સ દિવસ'. દુનિયામાં જમોડીઓની સરખામણીમાં ડાબોડી (ડાબે હાથેથી કામ કરવાની આદતવાળી) વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વની કુલ...

સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર ‘જમશેદજી ટાટા’

મુંબઈઃ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટા દેશના નહીં વિશ્વના સૌથી મોટા દાનવીર છે. દાનના મામલે તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સ કરતાં પણ આગળ છે. હુરુન રિપોર્ટ...

બિલ-મેલિન્ડા ગેટ્સ લગ્નના 27 વર્ષે છૂટાછેડા લેશે

વોશિંગ્ટનઃ માઈક્રોસોફ્ટ કંપનીના 65 વર્ષીય સહ-સ્થાપક અને દુનિયાના ભૂતપૂર્વ નંબર-1 શ્રીમંત, બિલ ગેટ્સ અને એમના પત્ની મેલિન્ડાએ એમનાં 27-વર્ષના લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય લીધો છે. બંનેએ આ વિશે સંયુક્તપણે...

ચીનના શ્રીમંત શાનશાન અંબાણીથી સાત-ક્રમાંક નીચે ઊતર્યા

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની ટોપ 10 લિસ્ટમાં બની રહેવા સાથે તેઓ એશિયાના સૌથી મોટા શ્રીમંત પણ છે. ક્યારેક અંબાણી પાસેથી આ તાજ છીનવનાર ચીની અબજોપતિ...

નવા રોગચાળા વિશે દુનિયાને બિલ ગેટ્સની ચેતવણી

લોસ એન્જેલિસઃ અબજોપતિ સખાવતી બિલ ગેટ્સે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયાના દેશોએ નવા રોગચાળા માટે એવી રીતે સજ્જ રહેવું જ પડશે જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય. તદુપરાંત દર વર્ષે...

કોવિડ-19 વિશે બિલ ગેટ્સની ગંભીર ચેતવણી

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા વિશે દુનિયાના દેશોને ફરીવાર ચેતવ્યા છે અને કહ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાનો સૌથી ખરાબ સમયગાળો તો હજી આવવાનો બાકી...

અદાણીની સંપત્તિ વધી; ગેટ્સને પાછળ રાખી દીધા

મુંબઈઃ કોરોના કાળમાં પણ કમાણી મામલે મુકેશ અંબાણી અને બિલ ગેટ્સને અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ પાછળ છોડ્યા છે. ગૌતમ અદાણીએ પ્રતિદિન રૂ. 456 કરોડની કમાણી કરી છે. બ્લુમબર્ગ બિલિયોનર...

કોરોના રસી માટે દુનિયાને ભારતની જરૂર છેઃ...

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ અબજોપતિ દાનવીર બિલ ગેટસે કહ્યું છે કે વિશ્વસ્તરે ફેલાયેલા કોવિડ-19ની રસીના ઉત્પાદનમાં ભારત મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવશે અને એ વેક્સિન અન્ય વિકાસશીલ દેશોને પહોંચાડવામાં પણ ભારત...

ટ્વિટરની બેદરકારીઃ વિશ્વના દિગ્ગજોના એકાઉન્ટ્સ હેક થયા

સેનફ્રાન્સિસ્કોઃ અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડનાર ટ્વિટરની સુરક્ષા વ્યવસ્થામાં બુધવારે અભૂતપૂર્વ ગાબડું પડ્યું હતું. અનેક જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક...