Home Tags Balasaheb Thorat

Tag: Balasaheb Thorat

રસીકરણ માટે સરકાર ‘એક-દેશ, એક-નીતિ’ રાખેઃ NCP,...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે દેશમાં પ્રવર્તતી કોરોનાવાઈરસના ફેલાવાની પરિસ્થિતિને સંભાળવાના મુદ્દે આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે આ રોગચાળાનો સામનો કરવા...

મહારાષ્ટ્રના કોંગ્રેસી પ્રધાનો-વિધાનસભ્યો મહિનાનો પગાર દાનમાં આપશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે જણાવ્યું છે કે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન અને સિનિયર નેતા બાળાસાહેબ થોરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલી મફત કોરોના-રસીકરણ ઝુંબેશ માટે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એમનો...

ઉદ્ધવ ઠાકરે સરકારે ખાતાની ફાળવણી કરીઃ ગૃહપ્રધાન...

મુંબઈ - શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા 'મહાવિકાસ આઘાડી' ગઠબંધને મહારાષ્ટ્રમાં રચેલી સંયુક્ત સરકારમાં ખાતાઓની વહેંચણીની આજે જાહેરાત કરવામાં આવી છે. આ સરકારની આગેવાની શિવસેના પ્રમુખ ઉદ્ધવ...

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્રમાં 55.35%, હરિયાણામાં 61.62% લોકોએ...

મુંબઈ - મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 55.35 ટકા મતદાન થયું...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 51 ઉમેદવારોની પહેલી...

મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા કરવાનું મુહૂર્ત વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એણે તેના 51 ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે. આ યાદી કોંગ્રેસ...